બુટલેગર એ દારૂની હેરફેર માટે એવો જુગાડ કર્યો કે ભલભલા ગોથા ખાઈ જાય ! જુઓ વિડીઓ
સોશિયલ મીડિયા પર અવનવા જુગાડ ના વિડીયો વાઇરલ થતાં રહેતા હોય છે એમાં ઘણા એવા તગડા જુગાડના વિડીયો જોવા મલી જતાં હોય છે કે ભલભલા લોકોનું માથું ચક્કર ખાઈ જતું હોય છે દરેક લોકો જાણે જ છે કે સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે એવા એવા પેતરા અજમાવતા હોય છે કે તે જોઈને સામાન્ય જનતા તો શું પોલીસ પણ દંગ રહી જતી હોય છે. હવે તો બુટલેગરો દારૂની હેરફેરી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ થતી જોવા મળી જાય છે. ત્યારે આવા જ અનોખા જુગાડ નો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે
જે જોયા બાદ પોલીસ પણ માથુ પકડીને બેઠી ગ્યાં છે કે આટલું બધુ મગજ લોકો લાગે છે ક્યાથી? વાસ્તવમાં સામે આવી રહેલ વિડિયોમાં બિહારમાં પ્રવેશી રહી એક કાર નો છે જ્યાં દારૂના બંધાણી એ એવો જુગાડ કરી બતાવ્યો કે જો સામાન્ય કોઈ હોય તો તેને કાર માથી એક પણ દારૂની બોટલ મળી ના શકે. યુપી થી એક વાહન પકડવામાં આવ્યું હતું જેમાં આપણે જાણીએ જ છીએ કે બિહારમાં સંપૂર્ણ દારૂ પર પરતિબંધ છે ત્યારે દારૂ ના બંધાનીઓ પોતાની તરસ છુપાવવા માટે અવનવા પેતરાઓ અપનાવતા હોય છે અને બ્લેક માં ખરીદીને પી લેતા હોય છે .
ત્યારે પોલીસ દ્વારા યુપીથી આવી રહેલ એક કારની જ્યારે તપાસ કરવામાં આવી તો દારૂનો મોટો જથ્થો એવી જગ્યાથી મળી આવ્યો કે જે જોઈને પોલીસ નું પણ માથું ચક્રરાઈ ગયું.જ્યાં કોઈ એક કે બે નહીં પરંતુ જથ્થાબંધ દારૂની બોટલો મળી આવી હતી. વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે કે કારમાં પાછલી સીટ પર ઘણી બધી ચેનો જોવા મળી જાય છે જે જોવામાં સામાન્ય લાગી જાય છે પરંતુ પોલીસ ની ચાંપતી નજર થી આ ચેન બચી શકી નહીં
અને જ્યારે પોલીસ એ આ ગાડીને ઊભી રાખી તો તે સીટ પરની ચેંન જોઈને પોલીસ એ આ અંગે તપાસ કરવાનું જ્યારે શરૂ કર્યું ,તો આ ચેન ખોલતા જ એક ચાવી વાળું લૉકર નું ખાનું જોવા મળ્યું અને તેને ચાવી વડે ખોલતા જ પોલીસ ની આંખો ફાટી રહી ગઈ કેમકે આ ચાવીવાળા ખાનામા બીજું કઈ નહીં પરંતુ દારૂ જોવા મલી આવ્યો હતો અને આ દારૂની હેરાફેરી કરનારા પોલીસ ના હાથે પકડાઈ ગ્યાં હતા.
આ ગાડીની પાછળની સીટ માં વચ્ચેની બાજુમાં ચેન જોવા અમલી આવી હતી આ ચેન ની પાછળ અને એક ચાવી વાળા લૉકર હતું જેને ખોલતા જ દારૂ જોવા અમલી આવ્યો હતો જે છુપાવીને રાખ્યો હતો, ખરેખર આ જબરું મગજ વાપરનાર તસ્કરોના મગજ ને જોઈને પોલીસનું પણ માથું ફરી ગયું હતું. હાલમાં તો આ તસ્કરી નો એક વિડીયો પોલીસ એ પોતાના મોબાઈલ માં કેદ કર્યો છે અને આ વિડીયો જોઈને દરેક લોકો ની આંખો ફાટી રહી ગઈ છે. આ વિડીયો ઇન્સ્ટ્રગ્રામ પર વાઇરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
View this post on Instagram