અમદાવાદ:સેલ્ફીના ચક્કરમાં ગયો જીવ ! પત્ની ફોટો પાડે તે પહેલાં તેની આંખોની સામે પતિનું….ઓમશાંતિ
મિત્રો વાત કરવામાં આવે તો આ દુનિયામાં મોત કોને ક્યારે અને કેવી રીતે આંબી જતું હોય છે તે કોઈને કેએચબીઆર હોય નથી. ઘ્કની વખત કોઈ બીમારીના લીધે તો વળી ઘણી વખત કોઈ અકસ્માતમાં વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ થતું હોય છે. તેવામાં એચએએલ એક તેવીજ ઘટના સામે આવી રહી છે જેમ વ્યક્તિની એક ભૂલના લીધે તેનો જીવ ગયો. આવો તમને આ મોતની ધ્રૂજવી દેતી ઘટના વિષે વિગતે જણાવીએ.
તમને જ્નાવીએ તો આ ઘટના અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ થી સામે થી આવી રહી છે. જ્યાં. ઘોડાસરમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં 29 વર્ષીય યશ વિનોદભાઇ કંસારા પોતાના પત્ની સાથે ફરવા આવેલો હતો. આમ ઘટના એવી બની કે જ્યારે વોકવેના ભાગે રેલિંગ પાસે યશ ફોટો પાડતા હતો ત્યારે તેનો પગ લપસી જતા નદીમાં પડી ગયા હતા.
જે બાદ પત્નીએ બુમાબુમ કરતા રેસ્ક્યુ બોટ અને ફાયર બ્રિગેડની ટીમે યશને નદીમાંથી બહાર કાઢ્યો પરંતુ તેનું મોત નીપજ્યું હતું. મહત્વનું છે કે યશ પોતાની પત્ની પાસે છેલ્લો ફોટો પડાવવાનું કહ્યું અને તે રેલિંગ પર બેઠો હતો. પત્ની ફોટો પાડે તે પહેલાં તેની આંખોની સામે તે નદીમાં પડી ગયો હતો. જ્યારે યશનો મોબાઈલ તેની પત્નીના હાથમાં રહી ગયો હતો. ફોટો અને સેલ્ફીના ક્રેઝમાં આવી અનેક ઘટનાઓ બની છે..જેથી પોલીસે લોકોને આવું જોખમ નહિ લેવાની અપીલ કરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો અવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.