પોતાના પતિ ની આ હરકત ને લઇ ને એશ્વરીયા રાય ના જીવન માં મચી ગઈ છે ખલબલી વાત જાણી રહી જશે દંગ.
આપણા ભારતમાં બોલીવુડના એક્ટર્સ કોઈને કોઈ બાબતે સમાચારોમાં છવાતા હોય છે અને ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેનું પરિવાર પણ સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બને છે. મુકેશ અંબાણીના નાનાભાઈ અનિલ અંબાણી ના ધર્મપત્ની ટીના અંબાણી અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચનનું આજે એક ખાસ કહાની સામે આવી છે.
અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચનના લગ્ન અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે થયા બાદ બંનેને હાલમાં તેની પુત્રી આરાધ્ય પણ છે. પરંતુ આજે સમાચારોમાં એક વાત ચર્ચા નો વિષય બની છે. તે વાત છે કે અભિષેક બચ્ચન અને અનીલ અંબાણીની પત્ની ટીના અંબાણી સાથે કંઈક અલગ જ સંબંધ જોવા મળે છે. બંનેના ફોટો સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ જ વાયરલ થતા હોય છે તો ચાલો જાણીએ શું છે કહાની,,
લોકોનું કહેવું છે કે અભિષેક બચ્ચને પોતાની પત્ની ઐશ્વર્યા રાય હોવા છતાં અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી સાથે સંબંધ બાંધ્યા છે, પરંતુ તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચન અને ટીના અંબાણી માત્ર ખૂબ જ સારા મિત્રો છે. અને તેથી જ બંને એકબીજાની ખૂબ નજીક પણ છે. અન્ય આ જ કારણ છે કે અમિતાભ બચ્ચન પોતે અભિષેકને ટીના અંબાણીથી દૂર લઈ શકતા નથી.
અનીલ અંબાણીની પત્ની ટીના અંબાણી અને અમિતાભનો પુત્ર અભિષેક બચ્ચન એકબીજાની ખૂબ નજીક છે. અભિષેક બચ્ચન સાથે ટીના અંબાણી કે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અનસીન તસવીરો છે, જેના કારણે દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે. અભિષેક અને ટીના અંબાણી માત્ર એક સારા મિત્રો છે. જેના કારણે બને હેડલાઈન બનાવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!