અજબ પ્રેમ કી ગજબ કહાની! રસ્તા પર ઉભેલ આ પ્રેમી પંખીડા નો વિડીયો જોઈ ને થઇ જશે ભાવુક જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજબરોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. લોકો ને સોશિયલ મીડિયા માં ભરપૂર મનોરંજન મળી રહેતું હોય છે. આજકાલ ના યુવાનો માં એક ખાસ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. છોકરા છોકરી સ્કૂલ માંથી કોલેજ માં આવે એટલે બે વસ્તુ માં ખાસ આકર્ષણ જોવા મળે છે. એક છે મોબાઇલ અને બીજું એકબીજા છોકરા છોકરી સાથે ના અતૂટ સંબંધો. ક્યારેક આવા સંબંધો રસ્તા પર જગજાહેર માં જોવા મળતા હોય છે.
એક વિડીયો હાલ ખુબ જ વાયરલ જોવા મળી રહ્યો છે. આ વિડીયો માં પણ કંઈક એવું જ જોવા મળે છે. આ વિડીયો એક છોકરા અને એક છોકરી નો છે. આ એક કપલ રસ્તા ના કિનારા પાસે ઉભું છે. વિડીયો જોઈ ને અંદાજો ચોક્કસ લગાવી શકાય છે કે, કદાચ ગરમી હશે એટલે તે બને એક વૃક્ષ ના છાયડા નીચે પોતાની ગાડી પાર્ક કરીને ઉભા છે.
બને એકબીજા ની આંખો માં આંખ પરોવીને વૃક્ષ ના છાયડા નીચે ઉભા છે. એવામાં યુવક ના માથે પરસેવો આવે છે. આ પરસેવો જોઈ ને તેની પ્રેમિકા જાણે કે વધારે જ ઓવર થઇ ગઈ હોય એમ પોતાનો રૂમાલ કાઢે છે અને પોતાના પ્રેમી નો પરસેવો સાફ કરવા લાગે છે. આ જોઈ ને યુવક શરમાય જાય છે . તે તેને આવું કરવા ના પાડે છે. બસ કપલ ની કહાની તો આવી જ કંઈક હોય છે. જુઓ વિડીયો.
View this post on Instagram
છોકરો ના પાડે છે છતાં તે છોકરી તેનો પરસેવો સાફ કરે છે. જાણે કે તે છોકરા એ પરસેવા થી ન્હાય લીધું હોય તેવી રીતે તેનો પરસેવો સાફ કરે છે. આવા કપલ ના અનેક વિડીયો આપણને સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળતા હોય છે. લોકો આ વિડીયો ખુબ જ પસંદ કરી રહ્યા છે. લોકો આ વિડીયો માં ખુબ કોમેન્ટો કરતા આનંદ લઇ રહ્યા છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર psycho_biharii2 નામના પેજ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.