આલિયા ભટ્ટે પહેરેલી આ ટોપની કિંમત જાણી તમારા પણ હોશ જ ઉડી જશે ! બ્રાઝિલ જવા માટે રવાના થઇ…જુઓ તેની આ ખાસ તસવીરો ને જાણો કિંમત
આલિયા ભટ્ટ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીનું એવું પ્રખ્યાત નામ છે જેણે ખુબ નાની એવી ઉંમરમાં મોટું નામ કમાય લીધું છે, તમને ખબર જ હશે કે આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે લગ્ન બંધનમાં બંધાય હતી જે બાદ તરત જ તે ગર્ભવતી બની હતી. હાલ રણબીર આલિયા એક દીકરીના માતા-પિતા છે. પ્રેગ્નેન્સી બાદ આલિયા ભટ્ટે પોતાનું ગજબનું રૂપ બદલ્યું હતું અને ફરી વખત તે પેહલા જેવી ફિટ અને યંગ જ દેખાવા લાગી હતી, એવામાં હાલ આલિયા ભટ્ટની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
વાયરલ થઇ રહેલી આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે આલિયા ભટ્ટે ખુબ અતરંગી રંગનો શર્ટ પહેરેલો છે, હવે મિત્રો તમને આ શર્ટની કિંમત જણાવશું તો તમારા પણ હોશ જ ઉડી જવા પામશે.આલિયા ભટ્ટની આવનારી ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ ફિલ્મ માટે નેટફ્લિક્સ ઇવેન્ટમાં ભાગ લેવા માટે પોહચી હતી. આલિયા ભટ્ટની આ ફિલ્મ વિશે જો વાત કરવામાં આવે તો અભિનેત્રીની આ ફિલ્મ પેહલી હોલીવુડ ફિલ્મ હશે જેમાં તે અભિનય કરતી નજરે પડશે.
આલિયા ભટ્ટ ‘ટુડુમ 2023’ માટે આલિયા ભટ્ટ બ્રાઝીલ જવા રવાના થઇ હતી એવામાં એવામાં તેને મુંબઈ એરપોર્ટ ખાતે સ્પોટ કરવામાં આવી હતી જ્યા તેણે આ અતરંગી શર્ટ પહેરેલો હતો.15 જૂનના રોજ આલિયા ભટ્ટ મુંબઈ એરપોર્ટ ખાતે જોવા મળી હતી આલિયા ભટ્ટ ડેનિમનું જેકેટ તથા સ્નીકરસ સાથે નજરે પડી હતી પોતાના આ લુકને આલિયા ભટ્ટે પોતાના હલકા હકલા મેકઅપ સાથે સ્પોટ કરવામાં આવી હતી.
એવામાં આલિયા ભટ્ટના ટોપ વિશે જો વાત કરવામાં આવે તો તેનું આ ટોપ ખુબ અલગ હોવાની સાથો સાથ ખુબ વધારે મોંઘુ પણ રહ્યું હતું જાણતા નવાયલાગશે કે આ ટોપની ઓનલાઇન કિંમત જોતા 1007 અમેરિકન ડોલર છે એટલે લગભગ 82,762 ભારતીય રૂપિયા બરોબર આંકવામાં આવી રહ્યું છે.આલિયા ભટ્ટે પોતાનો ચેહરો પેપરાજિથી બચાવીને રાખ્યો હતો.