અદભુત-અવિશ્વનીય ! આ ભાઈ ની ગાડી ચલાવાની સ્ટાઇલ છે જરા હટકે…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર આપણને અવનવા વિડીયો જોવા મળતા હોય છે. આજકાલ શોશિયલ મીડિયા પર ફેમસ થવું નાના મોટા સૌ કોઈ લોકો નું સપનું બની ગયું છે. સોશિયલ મીડિયા પર એવા એવા રીલ્સ કે વિડીયો બનાવીને મૂકે કે, જોવા વાળા હચમચી જતા હોય છે. લોકો રસ્તા પર ખાસ તો સ્ટન્ટ કરતા જોવા મળતા હોય છે. લોકો રસ્તા પર શરુ ગાડી એ એવા એવા સ્ટન્ટ કરે કે ક્યારેક અકસ્માત નો ભોગ પણ બની જતા હોય છે.
હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઈ ને હલબલી જશે. વિડીયો માં જોઈ શકાય છે કે, એક ભાઈ પોતાનું બાઈક લઈને રસ્તા પર જતા હોય છે. હવે વાત જાણે એમ છે કે, તે ભાઈ ડ્રાયવર ની શીટ પર બેસેલા નથી હોતા. તે ભાઈ ડ્રાયવર ની શીટ ની બદલે પાછળ જ્યાં અન્ય વ્યક્તિ બેસે ત્યાં બેઠા છે. અને બાઈક તેની જાતે ચાલે છે. બાઈક ને તેની જાતે ચાલતા જોઈ ને લોકો પણ આશ્ચર્ય માં મુકાય ગયા…જુઓ વિડીયો.
View this post on Instagram
આ વિડીયો માં લોકો કોમેન્ટ કરતા કહે છે કે, બાઈક અનિલ કપૂર (મિસ્ટર ઇન્ડિયા) હકાવી રહ્યા છે. આથી તે જોવા મળતા નથી. આ વિડીયો માં લોકો ખુબ મનોરંજન લઇ રહ્યા છે. અત્યાર સુધીમાં આ વિડીયો 24.3 મિલિયન થી પણ વધુ લોકો એ જોઈ લીધો છે. અને 1.8 મિલિયન થી પણ વધુ લોકો એ લાઈક આપી છે. લોકો આ વિડીયો માં અવનવી પ્રતિક્રિયાઓ આપે છે. આવા અનેક લોકો આવા અવનવા સ્ટન્ટ કરતા હોય છે. ક્યારેક લોકો ને સ્ટન્ટ કરવું ભારે પણ પડી શકે છે. પોતાનો અથવા અન્ય લોકો ના જીવ જોખમ માં મુકાય જતા હોય છે. અથવા તો પોલીસ આવા લોકો સામે દંડ પણ વસુલ કરતા હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.