Gujarat

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી ! આ મહીના મા હીમ વર્ષા અને વાવાઝોડુ…. જાણો વિગતે

Spread the love

હાલમાં એક તરફ સૌ ગુજરાતીઓ નવરાત્રીની રાહ જોઈ રહ્યા છે, ત્યારે સાથે સૌના મનમાં એ પણ ચિંતા છે કે નવરાત્રીમાં વરસાદ ન હોય. આપણે જાણીએ છે કે, હાલમાં વરસાદે વિદાયની વેળા પકડી છે પરંતુ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ ચોખ્ખુ રહેશે પરંતુ 7 ઓક્ટોબરથી ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

મધ્યમ કે હળવા વરસાદથી પણ વધારે મોટી અને ખતરનાક ભારે આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે હીમ વર્ષા અને વાવાઝોડુ થશે. ચાલો ત્યારે અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે આખરે ક્યાં મહિનામાં આફત આવશે

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 26ઓક્ટોબરથી રાજ્યમાં ગરમીમાં વધ ઘટ થઈ શકે છે તેમજ અનેક વિસ્તારોમાં તાપમાન 38 ડિગ્રી સુધી હોય શકે છે.સૌથીચોંકાવનારી વાત એ છે કે, નવરાત્રી પહેલા એટલે કે તા. 7 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી રાજ્યમાં અનેક વિસ્તારમાં હળવોથી મધ્યમ છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.

ચિંતાજનક વાત એ છે કે, અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી નવેમ્બર મહિનામ પણ વાવાઝોડાની શકયતા રહી શકે છે અને તેનાથી પણ વિકટ પરિસ્થિતિ એ છે કે, 19 ડિસેમ્બર બાદ હિમાલયમાં ભારે હિમ વર્ષા થઇ શકે છે. 5 ફેબ્રુઆરીથી ગુજરાતમાં ભારે ઠંડીનો અનુભવ થવાની શક્યતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *