અંબાલાલ પટેલ કરી ભારે મોટી આગાહી! ભર શિયાળે આવશે શું કમોસમી વરસાદનું સંકટ? જાણો અંબાલાલ પટેલે શું કહ્યું
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરીથી કરાવી અસમયી વરસાદની આગાહી છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતમાં આગામી 22 થી 24 ડિસેમ્બર દરમિયાન કેટલાક વિસ્તારોમાં અસમયી વરસાદની આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ, 27 અને 29 ડિસેમ્બરે દક્ષિણ ભારતમાં હવામાન પરિવર્તન થઈ શકે છે.
ખલબલી જોવા મળી શકે છે, જે નીચા દબાણથી ઘેરા ડિપ્રેશન તરફ આગળ વધવાની શક્યતા છે. જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં પશ્ચિમી વિક્ષેપની પણ આગાહી કરવામાં આવી છે. 8 થી 10 જાન્યુઆરી વચ્ચે દક્ષિણ ભારતથી મહારાષ્ટ્ર તરફ હવામાન બદલાવાની સાથે સાથે આગામી જાન્યુઆરીમાં ગુજરાતમાં ઠંડક પણ વધવાની શક્યતા છે.
હવામાન વિભાગ (IMD) જણાવે છે કે, 21 ડિસેમ્બર સુધી દિલ્હી-NCRમાં ઓછામાં ઓછું તાપમાન 5 ડિગ્રી અને વધુમાં વધુ તાપમાન 23 ડિગ્રી રહેશે. આ સાથે આગામી દિવસોમાં દિલ્હી-NCRમાં સવારે હળવો ધુમ્મસ રહેવાની શક્યતા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.