Entertainment

ભગવાન સિદ્ધિવિનાયકના દર્શને ગયું અંબાણી પરિવાર ! મુકેશ અંબાણીએ તેમના દીકરા, પુત્રવધુ અને પૌત્ર સાથે કર્યા દર્શન…જુઓ આ ખાસ તસવીરો

Spread the love

ભારત દેશની અંદર કયો એવો વ્યક્તિ હશે જે અંબાણી પરિવારને નહીં ઓળખતો હોય. નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધ વયના તમામ લોકો વર્તમાન સમયમાં મુકેશ અંબાણીને ઓળખતા થઇ ચુક્યા છે. તમને ખબર જ હશે કે મુકેશ અંબાણી હાલના સમયમાં ભારતના જ નહીં પરંતુ વિશ્વાના સફળ બિઝનેસમૅન એક બિઝનેસમેન માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર અવારનવાર ક્યારેક તેઓ કોઈ અંગત બાબતને લઈને તો ક્યારેક બીજી બાબતને લઈને ચર્ચિત રહેતા હોય છે.

image credit ;bollywoodshaadis.com

એવામાં હાલના સમયમાં સોશીયલ મીડિયા પર મુકેશ અંબાણીની અનેક છે જેમાં તેઓ પોતાના દીકરા આકાશ અંબાણી, વહુ શ્લોકા મેહતા તથા પોતાના પૌત્ર એવા પૃથ્વી સાથે ભગવાન સિદ્ધિવિનાયકના દર્શનાર્થે ગયેલ હોઈ તેવી હાલ અનેક તસવીરો ખાસ કરીને સામે આવી રહી છે. તમને ખબર જ હશે કે સિદ્ધિવિનાયકનું આ મંદિર ખુબ પ્રખ્યાત છે, મોટા મોટા બૉલીવુડ સ્ટારોથી લઈને મોટી મોટી ક્રિકેટ હસ્તીઓ પણ અહીં ભગવાનના દર્શનાર્થે આવી ચૂકેલ છે.

image credit ;bollywoodshaadis.com

તમને જણાવી દઈએ કે 21 મેંના રોજ અંબાણી પરિવાર ગણપતિ બપ્પાના આશીર્વાદ લઈને ગણપતિ મંદિરના પરિસરની બહાર આવતા જોવા હતા. તસવીરોમાં જોઈ શકાય છે કે મુકેશ અંબાણી પોતાના પૌત્ર એવા પૃથ્વી અંબાણીને પોતાની ગોદીમાં ઉઠાવીને બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. તમે સમાચાર વાંચતા હશો તો ખબર જ હશે કે અંબાણી પરિવારની અંદર ફરી એક વખત મોટી ખુશખબરી આવવાની છે, શ્લોકા મેહતા બીજી વખત માતા બનવા જઈ રહી છે.

image credit ;bollywoodshaadis.com

હજી ગયા અઠવાડિયે જ અંબાણી પરિવાર ગણપતિ બાપાના આશીર્વાદ લીધા હતા, વાયરલ થઇ રહેલી આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે શ્લોકા ફ્લોરલ કુર્તામાં જોવા મળી રહી છે જ્યારે આકાશ અંબાણી પોતાના પુત્રને ગોદીમાં ઉઠાવીને તો મુકેશ અંબાણી ભગવાન સામે હાથ જોડીને દર્શન કરતા જોવા મલ્યા હતા.અંબાણી પરિવારને લઈને આવી અનેક સારી સારી તસવીરો તથા તેમની સાથે જોડાયેલા આવા વિડીયો સામે આવતા જ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *