છોકરી હોય તો આવી હો બાકી ! આ યુવતીએ એવું કામ કર્યું કે સોશિયલ મીડિયા પરના દરેક યુવકનું દિલ જ ખુશ થઇ ગયું..જુઓ વિડીયો એવું તો શું કર્યું?
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં અનેક એવા વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેને જોયા બાદ તમારું હાસ્ય તો છૂટી જ જતું હોય છે તો અમુક વખત એવા ચોંકાવનારા પણ વિડીયો સામે આવતા હોય છે જેને જોયા બાદ તમે પણ ચોકી જ જતા હોય છો, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવો ફની વિડીયો લઈને આવ્યા છીએ જેને જોયા બાદ તમારું પણ દિલ પીઘળી જશે.
આમ તો તમે જોયું જ હશે કે સોશિયલ મીડિયા પર અનેક એવા પ્રેમી પંખીડાના વિડીયો આપણી સામે આવતા જ રહેતા હોય છે, અમુક વખત પ્રેમી પંખીડાઓ કોઈ હરકત કરી બેઠતા હોય છે તો અમુક વખત કોઈ બીજા ક્યૂટ વિડીયો આપણી સામે આવતા હોય છે, એવામાં હાલ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક ખુબ જોરદારનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક કપલ એવું કરે છે કે તે જોયા બાદ સૌ કોઈની આંખો જ ખુલ્લીની ખુલ્લી રહી ગઈ હતી.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે યુવક પોતાની ગર્લફ્રેન્ડ સામે બાઈક લઈને ઉભેલો હોય છે જયારે તેની ગર્લફ્રેન્ડ કીટ બેગ લઈને ઉભી હોય છે એવામાં જ બાઈક પર ઉભો રહેલો આ યુવક એવી હરકત કરી નાખે છે કે તે જોયા બાદ સોશિયલ મીડિયા પર સૌના હોશ તો ઉડી જ ગયા હતા પણ સૌ કોઈ ભારે આશ્ચર્યમાં પણ મુકાયું હતું. તો ચાલો આ વિડીયોમાં જોઈ આગળ શું થાય.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે યુવક પોતાનો હાથ આગળ કરે છે, જે બાદ યુવતી પોતાના પર્સ માંથી રૂપિયા કાઢીને આ યુવકને આપે છે, આ વિડીયો જોયા બાદ અનેક સોશિયલ મીડિયા યુઝરોએ ખુબ ફની પતિક્રિયાઓ તો આપી જ હતી પરંતુ સાથો સાથ અનેક એવી પ્રતિક્રિયાઓ પણ આપી કે તેને જોયા બાદ લોકો પણ ભારે આનંદિત થઇ ગયા હતા, એક યુઝરે લખ્યું કે ‘આવી પત્ની મળી જાય તો પછી બીજું શું જોવે’ જયારે બીજા એક યુઝરે જણાવ્યું કે ‘આવી પત્ની મળે તો જિંદગી સેટ થઇ જાય.’ તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.
View this post on Instagram