ભલભલા વિલનનું માથું ભાંગે એવા અમરીશ પુરીની દીકરીની હોટનેસ અને સુંદરતા જોઈ તમારી આંખો ચાર થઇ જશે…જુઓ તસ્વીર
જ્યારે પણ બૉલીવુડ ફિલ્મો વિશે વાત કરવામાં આવે ત્યારે વિલનના રોલ અંગે વાત કરવામાં આવે તો તેમાં સૌ પ્રથમ આપણને મગજમાં અમરીશ પુરીનું નામ જ ભમે છે. અમરીશ પુરીએ નહીં નહીં તો કેટલી બધી ફિલ્મોમાં વિલનનો રોલ અદા કરીને સૌ કોઈનું દિલ જીતી લીધું હતું. મિસ્ટર ઇન્ડિયા જેવી લોકચહીતી ફિલ્મોમાં પણ અમરીશપુરીએ પોતાના નામનો ડંકો વગાડ્યો હતો. અમરીશ પુરીએ પોતાના કરિયરમાં એકથી એક એવા કિરદારો નિભાવ્યા છે જે લોકોના દિલ પર રાજ કરે છે.
એવું નથી કે આ કલાકારે ફક્ત વિલનના જ કિરદાર નિભાવ્યા હોય, આ અભિનેતાએ વિલનની સાથો સાથ ફની પાત્રો તેમ જ અમુક વખત ખુબ સેન્સિટિવ પાત્રો ભજવતા જોવા મળતા હતા. આ દિવંગત અભિનેતાની પ્રોફેશનલ લાઈફથી તો દરેક લોકો પરિચિત છે જ તે પરંતુ ઘણા ઓછા લોકો હશે જે આ અભિનેતાના અંગત જીવન વિશે જાણતા હોય. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે અભિનેતાની પર્સનલ લાઈફ વિશે જ વાત કરવા જઈ રહ્યા છીએ જેનાથી ઘણા ઓછા લોકો પરિચિત હશે.
દિવંગત અભિનેતા અમરીશ પુરીને બે સંતાનો છે જેમાં નમ્રતા નામની દીકરી એટલી બધી સુંદર છે કે બૉલીવુડની ઘણી મોટી અભિનેત્રીઓ તેની સામે પાણી કમ પડે છે.નમ્રતા આમ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ઘણી દુરી રાખીને બેઠી છે પરંતુ સુંદરતા અને હોટનેસમાં તે ઘણી ખરી અભિનેત્રીઓને સુંદરાતાની રેસમાં પાછળ છોડે છે. નમ્રતાએ પોતાના પિતાની જેમ એક્ટિંગમાં કરિયર બનવાની જગ્યાએ ઉચ્ચ અભ્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો.
નમ્રતા ગ્રેજ્યુએશન કર્યા બાદ સોફ્ટવેર એન્જીનીયર બનવાનો નિર્ણય લીધો હતો, એવામાં હવે નમ્રતા પાસે એન્જીનીયરીંગની માસ્ટર ડિગ્રી છે, સોશિયલ મીડિયાના અમુક રિપોર્ટને આધારે એવું જાણવા મળ્યું હતું કે નમ્રતા એન્જીનીયર હોવાની સાથો સાથ એક મોટી બલોડિંગ બ્રેન્ડની માલીકીન પણ છે.દિવંગત અભિનેતાની દીકરી સોશિયલ મીડિયા પર પણ ખુબ વધારે એક્ટિવ રહે છે અને રોજબરોજની અનેક તસવીરો શેર કરે છે જેના પર ચાહકો પોતાનો પ્રેમ લૂંટાવે છે.