આઇપીએલ ટિમ ચેન્નાઇ બેંગ્લોર ની મેચ દરમિયાન એવી ઘટના બની કે……દર્શકો પણ બોલી ઉઠ્યા કે…….જુઓ વિડીયો.
અત્યારે ભારત માં આઇપીએલ નો માહોલ ચાલી રહ્યો છે. ભારત માં આઇપીએલ નો એટલો બધો ક્રેસ છે કે લોકો બધું કામ છોડીને માત્ર આઇપીએલ જોવા બેસી જાય છે. બધા લોકો ની અલગ અલગ ફેવરિટ ટિમો હોય છે. આ વખતે તો આઇપીએલ નું આયોજન ભારત માં જ હોય લોકો ને સ્ટેડિયમમાં જય ને આઇપીએલ જોવાનો મોકો પણ મળ્યો છે.
આઇપીએલ માં ખુબ ચોક્કા છક્કા લાગતા હોય છે અને તેની સાથે લોકો આની મજા લેતા હોય છે. મેચ દરમિયાન અલગ અલગ કિસ્સાઓ સામે આવતા જ હોય છે. હમણાં જ આઇપીએલ ની ટિમો ચેન્નાઇ અને બેંગ્લોર વચ્ચે મુકાબલો હતો. આ મેચ માં જે દ્રશ્ય જોવા મળ્યું તે જોઈ ને સૌ કોઈ લોકો દંગ રહી ગયા. આ મેચ દરમિયાન એક ખાસ પ્રપોઝ જોવા મળ્યું હતું.
હજુ મેચ શરુ જ હતી કે શરુ મેચ દરમિયાન એક છોકરી એ એવું કામ કર્યું કે બધા લોકો મેચ જોવાને બદલે તેની તરફ જોવા લાગ્યા. શરુ મેચ માં એક છોકરી એક છોકરાને પ્રપોઝ કરવા ઘૂંટણિયે બેસી ગઈ. અને છોકરાનું દિલ જીતી લીધું. મોટાભાગે છોકરાઓ પ્રપોઝ કરતા હોય પણ મેચ માં કંઈક ઉલટું જ થયું. અને છોકરા એ પણ પ્રપોઝ નો સ્વીકાર કર્યો. બન્ને લોકો રોયલ ચેલેન્જર બેંગ્લોર ના ફેન્સ હતા. હવે બન્ને ની લવ સ્ટોરી ની શરૂઆત કરી.
આ મેચ દરમિયાન ચેન્નઈ ની મેચ દરમિયાન હાર થઈ હતી. આની પહેલા પણ એક પ્રપોસ નો કિસ્સો સામે આવ્યો છે જેમાં ભારતીય ક્રિકેટર અને ચેન્નઈ ના ખેલાડી એવા દિપક ચહરે મેચ દરમિયાન પોતાની ગર્લફ્રેન્ડ જ્યા ભારદ્વાજ પાસે જય ને પ્રપોઝ કર્યું હતું.
Santhosham ga undandi🙌🏻 pic.twitter.com/houNPcolYW
— Varma (@Varma____) May 4, 2022