Gujarat

સોશિયલ મીડિયા પર ગુજરાતી ભજનમંડળીનો વધુ એક ભજન થયું વાયરલ!! હવે ગાયું “હું શું કરું શ્યામ વોવ ફેશનની મળી..

Spread the love

હાલના સમયમાં સોશિયલ મીડિયા વિશે જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જે અમુક વખત કોઈને ફેમસ બનાવી દેતું હોય છે જયારે કોઈકને જીવનના રસ્તાથી નીચે પણ ઉતારી દેતું હોય છે. આમ તો તમને ખબર જ હશે કે સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો આપણી સામે આવતા જ રહેતા હોય છે જેને જોયા બાદ અમુક વખત આપણું હાસ્ય તો અમુક વખત આપણે પણ ચોકી જતા હોઈએ છીએ.

એવામાં હાલ જો તમને ખબર હોય તો ઇન્સ્ટાગ્રામ પર મહિલાઓનું ગુજરાતી ભજનમંડળ સોશિયલ મીડિયા પર ખુબ વધારે ફેમસ થયું છે, કારણ કે આ ભજનમંડળીએ એવા અનોખા અનોખા ભજન બનાવ્યા છે કે તે સાંભળ્યા બાદ સૌ કોઈને આંચકો જ લાગ્યો હતો જયારે અમુક લોકોએ તો આવા ભજનની નિંદા કરતા કહ્યું હતું કે આ એક સનતાં ધર્મની નિંદા કરવામાં આવી રહી છે. આજના આ લેખના માધ્યમથી આવો જ એક વિડીયો અમે તમને બતાવાના છીએ.

એવામાં વધુ આ ભજનમંડળીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલાઓ મળીને એવુ ભજન ગાય રહી છે કે હાલ આ વિડીયો ખુબ વધારે વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાઓ ભજન ગાય રહી છે કે “હું શું કરું શામ મને ફેશન વોવ મળી છે.” આ ભજન હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખૂન જ વાયરલ થઈ રહ્યું છે અને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરો દ્વારા અનેક અલગ અલગ કમેન્ટ આપવામાં આવી રહી છે જેમાં એક યુઝર લખે છે કે “વાહ જોરદાર ભજન બનાવ્યું” જયારે અનેક સોશિયલ મીડિયા યુઝરોએ આ ભજનની નિંદા પણ કરી હતી. તમારું આ વિડીયો વિશે શું કેહવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *