અનુરાગ કશ્યપ ની દીકરી આલિયા કશ્યપ એ પોતાની સગાઈ માં પહેર્યો હતો અધધ રૂપીયાનો લહેંગો…. કીમત જાણીને આંચકો લાગશે
બોલીવુડ ફિલ્મમેકર અનુરાગ કશ્યપ ની દીકરી આલિયા કશ્યપ એ 3 ઓગસ્ટ 2023 ના રોજ પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ શેન ગ્રેગોઇરે સાથે એક ભવ્ય સમારોહ માં સગાઇ કરી હતી જેની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલી નજર આવી રહી છે. આ કપલ એ પોતાની સગાઇ માં વ્હાઇટ કલર ના આઉટફિટ પહેર્યા હતા અને એમાં કોઈ શક નથી કે બંને આ આઉટફિટ માં બહુ જ ખુબસુરત લાગી રહયા હતા. પોતાની સગાઈમાં આલિયા કશ્યપ એ ફેમસ ડિઝાઈનર અનિતા ડોગરે ના કલેક્શન થી એક સુંદર વ્હાઇટ કલર નો રેશમી લહેંઘો પસંદ કર્યો હતો .
જેમાં કલરફુલ ફ્લોરલ કઢાઈ કરવામાં આવી હતી જેમાં આવેલ પ્લેન વ્હાઇટ કલર ના લહેંઘા ને વધારે ખુબસુરત બનાવાનું કામ કર્યું હતું. તેમાં આ કસ્ટમ મેડ લહેંઘા માં સિકિવન વર્ક પણ કરવામાં આવ્યું હતું આ સાથે જ એક સ્કેલ્ડ હેમલાઇન પણ હતી. પોતાની આ ડ્રેસ માં આલિયા બહુ જ ખુબસુરત લાગી રહી હતી. આ સાથે જ તેને પોતાના લહેંઘા ને મેચિંગ રાઉન્ડ નેક બ્લાઉઝ અને એક મલ્ટીકલર ફ્લોરલ કઢાઈ વાળા દુપટ્ટા ની સાથે પેયર કર્યું હતું. આલિયા ની સગાઇ નો જોડો જોવામાં જેટલો ખુબસુરત લાગી રહ્યો હતો એટલો જ તે મોંઘો હતો.
જી હા આલિયા નો આ ખુબસુરત લહેંઘો ડિઝાઈનર ની આધિકારિક વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે જેની કિંમત 3,30,000 રૂપિયા છે. આલિયા કશ્યપ ને પોતાના આ ખુબસુરત આઉટફિટ ની સાથે ડેવી મેકઅપ કર્યો હતો. જેમાં ડાર્ક ન્યૂડ લિપસ્ટિક, હાઈલાઈટેડ ચિકબૉન્સ, સોફ્ટ બ્રાઉન સ્મોકી આઈઝ અને ડીફાઈંડ બરો શામિલ હતા. આલિયા એ પોતાના વાળને ખુલ્લા રાખ્યા હતા અને સ્ટેટમેન્ટ ચોકર, મેચિંગ ઍરિંગ્સ, માંગ ટીકો અને એક સુંદર નથડી ની સાથે પોતાની સગાઇ નો લુક પૂરો કર્યો હતો. ત્યાં જ શેન પણ સરખા જ કલર ના આઉટફિટ માં નજર આવ્યા હતા.
જોકે આ આલિયા નું બકેટ બેગ હતું કે જેને દરેક ને પોતાના તરફ આકર્ષિત કર્યા હતા. ગ્રીન કલર ના આ બકેટ બેગ ને પણ મશહુત ડિઝાઈનર અનિતા ડોંગરા ના કલેક્શન માંથી પસંદ કરવામાં આવ્યું હતું. તેમના આ સ્તાઈલિંગ ગ્રીન બેગ માં હાથ થી પેન્ટિંગ કરવામાં આવી હતી જે અસંખ્ય પ્રાણિયોં અને નેચરલ કલર્સ થી પ્રભાવિત છે. ગ્રીમ કલર પર જોવા મળતા ફૂલ અને પોપટ ની આકૃતિ આને દસ ગણા વધારે સુંદર રૂપ આપી રહ્યું છે. આ બેગ ની એક ખાસિયર એ પણ છે કે તેના હેન્ડલ અને લટકણ બંને હેન્ડ મેડ છે. થોડી તપાસ કરતા જાણવામાંઆ આવ્યું કે આલિયા ના આ યુનિક બકેટ બેગ ની કિંમત 35000 રૂપિયા છે.
આલિયા કશ્યપ એ પોતાની સગાઇ ની થોડી તસવીરો પોતાના ઇન્સટ્રાગ્રામ હેન્ડલ પર શેર કરી છે અને તેમાં તે બહુ જ ખુબસુરત લાગી રહી છે. આલિયા કશ્યપ દ્વારા શેર કરવામાં આવેલ આ તસ્વીરમાં બંને ન્યુલી કપલ થોડા પ્રેમ ભરેલ સમય ને શેર કરતા જોવા મળી આવ્યા છે. સગાએ ની સામે આવી રહેલ તસ્વીરોમાં ની એક તસ્વીરમાં ન્યુલી એન્ગેજ કપલ લિપલોક કરતા પણ નજર આવ્યા છે. ત્યાં જ સામે આવેલ તસવીરો અને વીડિયોમાં આ સમારોહ ના ડેકોરેશન ની જલકો પણ જોવા મળી રહી છે. જેમાં એક તસ્વીરમાં કપલ એક મોટા વ્હાઇટ કલર ના કેક ને કાપતા દેખાઈ રહયા છે જે કેકને સફેદ ફૂલો અને સોનેરી પાંદડી થી તથા મીણબત્તી થી સજાવામાં આવ્યું હતું જે દેખાવમાં બહુ જ આકર્ષણ હતું.