Entertainment

નીતા અંબાણી એ ન્યુયોર્ક માં પોતાના ‘ ગૂચી ‘ કો ઓર્ડ સેટમાં એવી ખૂબસુરત લાગી આવી કે તેની પરથી નજર નહિ હટાવી શકો….કિમત જાણીને તો દિવસે તારા દેખાઈ જશે…જાણો વિગતે

ભારતીય અરબપતિ મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણિ પોતાના બીજનેસ વેંચર્સ ની સાથે સાથે પોતાની ફેશન ના લીડશે પણ સતત ચર્ચામાં જોવા મળી આવતી હોય છે.તેમનો દરેક આઉટફિટ અને તેનો લુક લોકોના દીલને પોતાના તરફ આકર્ષિત કરવાનો કોઈ પણ અવસર છોડતો નથી. ટ્રેડિશનલ ડ્રેસેસ થી લઈને વેસ્ટર્ન લૂકમાં પણ નીતા અંબાણી ની સ્ટાઈલ હમેશા અમેજિંગ જોવા મળી જાય છે. અને દરેક લોકો તેમની આ ફેશન સેન્સના દિવાના બની જતાં હોય છે.

ત્યારે ફરીએકવાર નીતા અંબાણી એ પોતાની ડ્રેસિંગ સેન્સ થી તેમના ફેંસ નું દિલ જીતી લીધું છે. હાલમાં જ અંબાણી પરિવાર ના એક ફેન પેજ એ ન્યુયોર્ક માં નીતા અંબાણી ના વેકેશન ની એક તસવીર શેર કરી છે જેમાં બીજનેસવુમન પોતાના ફેંસ સાથે ફોટો ક્લિક કરાવતી નજર આવી રહી છે. આ દરમિયાન નીતા અંબાણી લક્ઝરી બ્રાન્ડ ની ‘ ગુચી ‘ ના બ્રાઉન કલર ના પિંટેડ કો ઓર્ડ માં નજર આવી છે.

તેમણે પોતાના લૂકને પૂરો કરવા માટે ખુલ્લા વાળ અને ડાયમંડ ની બાલિયો પસંદ કરી હતી. આમ તો કોઈ શાક નથી કે તેમના આ લૂકમાં પણ નીતા અંબાણિ હમેશા ની જેમ ખૂબસૂરત લાગી રહી હતી. નીતા અંબાણી જે પોતાના મોંઘા આઉટફિટ્સ ની માટે જાણીતી છે તેની આ ‘ ગુચી ‘ ની ડ્રેસ પણ બહુ જ મોંઘી છે. થોડી તપાસ કરતાં જાણવામાં આવ્યું કે નીતા અંબાણિ ના આ ‘ ગુચી ‘ કો ઓર્ડ ની કિમત ખૂબ જ એક્સ્પેંસિવ છે. તેમની આ સિલ્ક સાટન શર્ટ ની કિમત 2128 અમેરિકી ડોલર એટ્લે કે લગભગ 1,76,135 રૂપિયા છે.

ત્યાં જ તેમનું મેચિંગ ટ્રાઉજર 1200 યુરો એટ્લે કે નજીકમાં 1,08,805 રૂપિયા નું છે. આમ કુલ મળીને નીતા અંબાણી ના આ કો ઓર્ડ સેટ ની કિમત 2,84,940 રૂપિયા છે. નીતા અંબાણી એ પોતાના ગુચી કો ઓર્ડ સેટ ની સાથે બહુ જ સિમ્પલ અને સ્ટાઈલીષ્ટ સેન્ડલ પસંદ કરી હતી. જે ‘ હમીસ ‘ બ્રાન્ડ ના હતા. તેમના આ બ્લેક/ નોઇસેટ નીલોટિકસ ક્રોકોડાઈલ હિમાલય ઓરોન સેન્ડલ ની કિમત 7845 અમેરિકી ડોલર એટ્લે કે 6,49,428 રૂપિયા છે.

નીતા અંબાણી ઘણીવાર ખાસ અવસરોમાં ઇંડિયન અને ટ્રેડિશનલ આઉટફિટમાં નજર આવે છે. આના સિવાય ગુજારતી પટોળાં સાડીઓ પ્રત્યે તો તેમનો પરેમ બહુ જ ઊંડો છે. જેમકે હજુ થોડા સમય પહેલા જ નીતા ને દિજાઈનર ગુજરાતી પટોળાં સાડી માં જોવામાં આવી હતી. તેમણે પોતાના લૂકને મોતીયોના હાર, ચૂડીયો, ડેવિ મેકપા અને ખુલ્લા વાળમાં પૂરો કર્યો હતો. થોડી તપાસ કરતાં જાણવામાં આવ્યું કે નીતા ની આ સાડી ની કિમત 1.70 લાખ રૂપિયા હતી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *