અંકિતા લોખંડેએ પતિ વિકી જૈનના 40માં જન્મદિવસ બહુ જ શાનદાર પાર્ટીનું આયોજન કર્યું જેમાં આલીશાન ઘરની ખૂબસૂરત ઝલક જોવા મળી… જુવો વિડિયો
અંકિતા લોખંડે એ જ્યારથી બીજનેસમેન વિક્કી જૈન સાથે લગ્ન કર્યા છે ત્યારથી જ તેના જિવનમાં માત્ર ખુશીઓ જ ખુશીઓ જોવા મળી આવી છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાના પતિનો 40 મો જન્મદિવસ પોતાના ઘરમાં બહુ જ શાનદાર અંદાજમાં ઉજવાયો હતો, સંજોગો અનુસાર તેમની માતાનો પણ જન્મદિવસ આ જ દિવસે આવે છે આથી તેમની ખુશીઓ બે ગણી જોવા મળી હતી. હવે અંકિતા એ પોતાના ઘરે રાખેલ બર્થ ડે પાર્ટી નો એક વિડીયો શેર કર્યો છે.
જેમાં તેના જશ્ન થી લઈને ઘરની શાનદાર જલકો પણ જોવા મળી રહી છે. વિક્કી ના બર્થડે પર અંકિતા એ પોતાના પતિ ની સાથે જોરદાર ડાન્સ પણ કર્યો હતો. આ હાઉસ પાર્ટી ની માટે વિક્કી ઓલ બ્લેક લૂકમાં ડેશિંગ લાગી રહ્યો હતો અને તેની બ્લેક ટોપી તેના લૂકને સંપૂર્ણ કરી રહી હતી. ત્યાં જ મેટેલિક બ્લિંગ ડ્રેસ માં અંકિતા પણ બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. વિક્કી જૈન ના જન્મદિવસ ના આ વિડીયો માં પાર્ટી માટે કરવામાં આવેલ સજાવટ ની જલકો પણ જોવા મળી જાય છે.
જ્યાં મીણબતિ થી લઈને બહુ બધા શો પીસ પણ હતા. તેમના મુંબઈ વાળા આ ઘરમાં એક મોટો લિવિંગ રૂમ , બેડરૂમ, રસોઈ અને બાલ્કની એરિયા પણ છે.અંકિતા અને વિક્કી ની આ બર્થડે પાર્ટી માં ઈન્ડસ્ટ્રી થી પોતાના થોડા નજીકના મિત્રો ને પણ બોલાવવામાં આવ્યા હતા.આ પાર્ટીમાં રાજેશ ખટ્ટર, જેને છેલ્લે ટીવી પર ‘ બેપનાહ ‘ માં જોવામાં આવ્યા હતા. જે વિક્કી ને અભિવાદન કરી રહયા હતા. આ ફ્રેમમાં અંકિતા પણ નજર આવી રહી છે.
આના સિવાય પાર્ટીમાં પ્રિસ નરૂલા, યુવીકા ચૌધરી, ગુરમીટ ચાહુધારી, ડેબિના બનર્જી, માહી વીજ, જય ભાનુશાલી અને શ્રુસ્તી રોડે પણ નજર આવી. જન્મદિવસના આ અવસર પર અંકિતા અને વિક્કી એ સાથે મળીને કેક કાપ્યું હતું. આ દરમિયાન બંને બહુ જ ખુશ નજર આવ્યા હતા. અંકિતા એ પોતાના પતિ અને પરિવારના અન્ય સભ્યો સાથે મળીને ડાન્સ પણ કર્યો હતો.
ઇન્સત્રાગરામ હૅન્ડલ પર તેમના પતિ અને તેમની માતા ને શુભકામના આપતા અંકિતા લોખંડે એ વિડિયોની સાથે લખ્યું કે આ પૂરી ધરતીમાં મારા 2 પસંદગી ના લોકો ને જન્મદિવસ ની શુભકામના. હું તમને બંને ને હમેશા હમેશા માટે પ્રેમ કરું છું.@realvikasjainn @vandanaphadnislohande . આ જશ્નમાં આવવા માટે અને આને અમારા માટે વધારે સ્પેશિયલ અને યાદગાર બનાવા માટે દરેક નો બહુ જ ધન્યવાદ.
View this post on Instagram