India

કિસ્મત હોય તો આવી, આ મજુર ને કામ કરતા કરતા મળ્યા ૭ કીંમતી હીરા જેની કિંમત….

Spread the love

મિત્રો આપણે સોં કોઈ જાણીએ છીએ કે આપની કિસ્મત ક્યારે બદલાઈ છે તેની કોઈ આપણને ખબર હોતી નથી. કોઈ કેહવામાં આવે છે કે જો કિસ્મતની છડી ચાલી હોયોતો આપણે તુરંત જ માલામાલ બની જઈએ છીએ, એટલું જ નહી કિસ્મતને લગતી ઘણી બધી કેહ્વતો છે જેમાં એક કેહવત છે કે ‘ઉપરવાલા જબભી દેતા દેતા છપ્પડ ફાડકે’ આ કહેવતએ હિન્દી છે. આ કહેવત દ્વારા કેહવામાં આવ્યું હતું કે જીવનમાં બધી વસ્તુએ કિસ્મત અને મેહનતનો ખેલ છે, આવી જ એક ચોકવાનારી ઘટના વિશે આજે અમે તમને જણાવા જઈ રહ્યા છીએ.

જો આ ઘટનાની વાત કરવામાં આવે તો આ ઘટનાએ મધ્યપ્રદેશના પન્ના જીલ્લાની છે જ્યાં દુનીયના તમામ કીંમતી હીરાઓની ખેતી કરવામાં આવે છે. આમતો કેહવામાં આવી રહ્યું છે કે આ એક હીરાની ખદાન છે, એટલું જ નહી એમ પણ કેહવામાં આવે છે કે અહીની ધરતીએ આર્થિક તંગીથી ગુજરી રહેલા ખેડૂતો માટે મેહરબાન છે.

મીડિયા રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે અહી કામ કરતા બે મજૂરોને ત્રણ મોટા હીરા મળ્યા છે જેની કિંમતએ કરોડોમાં આકવામાં આવી રહી છે, આની સાથો સાથ ૪ નાના હીરાએ કૃષ્ણ કલ્યાણપુર પુતળી ખદાન માંથી મળ્યા હતા. હવે આ હીરાઓને નિર્ધારકોએ કાર્યાલયમાં જમા કરવી દીધા છે. હીરની પ્રખ કરનાર અનુપમ સિંહ જાણકારી આપતા કહે છે કે રહુનયા ગામના નિવાસી ખેડૂત મુલાયમ સિંહને ગૌડનો ૧૩.૫૪ કેરેટનો એક હીરો મળ્યો હતો, જે ખુબ કિંમત અને સારી ગુણવત્તા વાળો છે.

તમને જણાવી દઈએ કે મુલાયમ સિંહ સિવાય પન્નાના NMDC કોલોનીના નિવાસી રોહિત યાદવને પણ બે હીરા મળ્યા હતા, જેમાં એક હીરોએ ૬ કેરેટનો અને બીજોએ ૪.૬૮ કેરેટનો હતો. આની સિવાય પણ શારદા વિશ્વકર્માને પણ ના-ના બે હીરા મળ્યા હતા. આ બધા હીરાઓને હાલતો કાર્યલયમાં જમા કરવામાં આવ્યા છે અને આ હીરાને આવની હરાજીમાં મુકવાના છે. હજી ગયા ડીસેમ્બર મહિનામાં જ તે મજૂરોને ૭ હીરા મળ્યા હતા, તે દિવસને ડાયમન્ડ ડે તરીકે ઉજવામાં આવે છે.

ખેડું મુલાયમ સિંહએ હીરા મળ્યા પછી જણાવે છે કે, મને આ હીરા મળ્યા આ વાતની મને ખુબ ખુશી છે, આ હીરાને લીધે મારી આર્થિક સ્થિતીમાં ખુબ સુધારો આવશે. મુલાયમ સિંહની જેમ જ તે આપણી પણ કિસ્મત ચમકી શકે છે પણ આપણે મેહનત કરતા રેહવું જોઈએ તોજ કિસ્મત ચમકી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *