Viral video

શરૂ લગ્નમાં જીજાજીની મોજડી ચોરવા સાળીએ કરી એવી હરકત કે, બે પગ પકડી…જુઓ વિડીયોમાં શું થયું

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે તેવામાં લગ્નના આ પાવન સમયગાળા માં અનેક યુગલો પ્રભુતા માં પગલાં કરશે અને પોતાના નવા જીવન સાથી સાથે આગળના નવા જીવનની શરૂઆત કરશે. આપણે સૌ જાણીએ છિએ કે દરેક લોકો માટે તેમના લગ્ન ઘણા મહત્વના હોઈ છે.

તેવામાં લોકો દ્વારા પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે અનેક પ્રવૃતિઓ કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છિએ કે લગ્નમાં દરેક લોકો ભેગા થાય છે. લગ્ન સમયે હાજર મિત્રો અને પરિવાર દ્વારા લગ્નની વિધિ અને અન્ય બાબતનો ઘણો આનંદ લે છે. તેવામાં જો કોઈ વ્યક્તિ લગ્નનો સૌથી વધુ આનંદ લેતું હોઈ તોતે વર અને કન્યા ના ભાઈઓ અને બહેનો છે.

તેમાં પણ જો વાત દુલહા ની સાળી અંગે કરીએ તો વર અને કન્યા બાદ જો કોઈ વ્યક્તિ સૌથી વધુ લાઇમ લાઈટમા રહેતી હોઈ તો તે દુલ્હનની બહેનો જ હોઈ છે આપણે સૌ જાણીએ છિએ કે જીજા અને સાળી નો સંબંધ ઘણો વિશેસ ગણવામાં આવે છે. તેમનો સંબંધ ઘણો જ મજાક મસ્તી વાળો ગણવામાં આવે છે.

જો કે લગ્ન સમયે સૌથી મજેદાર સમય ચપ્પલ ચોરવાની રસ્મનો ગણવામાં આવે છે. આપણે સૌ જાણીએ છિએ કે લગ્નમા જેવા વરરાજા મંડપ માં આવે છે ત્યારથી જ સાળીઓ ની નજર તેમના ચપ્પલ પર હોઈ છે. જે ને લઈને સાળિઓ આ ચપ્પલ ચોરવા માટે અનેક યુકતિઓ કરે છે. જો કે ઘણી વખત સાળિઓ ચપ્પલ લઇ શક્તિ નથી.

હાલમાં સોશ્યલ મીડિયા પર આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયો માં જોઈ શકાય છે કે વર અને કન્યા ફોટો પડાવવા બેઠા છે અને તેમની આસપાસ લગ્નમાં આવેલા લોકો ઉભા છે તેવામાં વર ની સાળિઓ આવે છે અને ફોટો પડાવવા લાગે છે. તેવામાં અચાનક સાળિઓ વર ના પગ પર હુમલો કરે છે અને ઘણી મહેનત બાદ આખરે ચપ્પલ લઈને ત્યાંથી ભાગી જાય છે આ સમયે કન્યા પણ કઈ કહી શક્તિ નથી અને ફક્ત બધું જોયા કરે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *