Viral video

દીકરીના લગ્નમાં તેના માતા પિતાએ કન્યાદાનમાં એવી એવી લક્ઝુઇયસ વસ્તુઓ આપી કે તમારી પણ આંખો પહોળી થઇ જશે…જુઓ

Spread the love

હાલ લાગના સીઝન ચાલી રહી છે ઘણા યુવક યુવતીઓ લગ્નના સબંધમાં બંધાયા છે તેવામાં હાલ એક એવા લાગના સામા આવી રહયા છે. જેમાં ડીક્રીનમાં લગ્નમાં કન્યાદાન સ્વરૂપે પરિવારે એવી એવી લક્ઝુરિયસ વસ્તુઓ આપી કે જે જોઈ તમારી આંખો પણ પહોળી થઇ જશે. આમ હાલ કન્યાદાનનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના નોઈડાથી જણાવવામાં આવી રહી છે જેમાં દુલ્હનનો પરિવાર વરરાજાને ઘણા પૈસા, વાહન અને સામાન આપે છે. આટલું જ નહીં, એક વ્યક્તિ ઉભા રહીને કન્યાદાનમાં આપવામાં આવેલી વસ્તુઓની યાદી વાંચતો જોવા મળે છે.સામાનની યાદીમાં વ્યક્તિનું કહેવું છે કે તેને મર્સિડીઝ ઈ-ક્લાસ કાર, ટોયોટા ફોર્ચ્યુનર, 1.25 કિલોથી વધુ સોનું અને 7 કિલો ચાંદી આપવામાં આવશે.

આમ આટલું જ નહીં, કાર્યક્રમમાં કહેવામાં આવ્યું છે કે વર પક્ષને 1 કરોડ રૂપિયા રોકડા પણ આપવામાં આવશે. લાઈવ હિન્દુસ્તાન આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો આવી પ્રથા પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક પોલીસ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

આમ આ કન્યાદાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખબજ વાઇરલ થઇ રહ્યો છે. ઘણા લોકોને આ વિડીયો પસંદ આવી રહ્યો છે તો ઘણા લોકો આ વિડીયોને પસંદ નથી કરી રહયા. આમ કન્યાદાનની યાદી વાંચી સંભળાવી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને લોકો ભારે આઘાત પામ્યાં હતા અને વરપક્ષને ઝૂડી નાખતાં કહ્યું કે તેમણે તેમનો દીકરો છોકરી સાથે પરણાવ્યો છે કે વસ્તુઓ સાથે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *