અજબ ગજબ! મહિલાએ બ્રેક ને બદલે એક્સિલેટર દબાવ્યું. કાર સીધી, જુઓ વિડીયો.
દરરોજ અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ક્યારેક ડ્રાઇવરની બેદરકારીને કારણે અકસ્માત સર્જાતા હોય છે. તો ક્યારેક ફૂલ સ્પીડે જતા વાહનો દ્વારા અનેક લોકોને અડફેટે લેવામાં આવતા હોય છે. વડોદરા શહેરમાંથી આવી એક ઘટના સામે આવે છે. પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પરંતુ એક દુકાનમાં એક કાર ઘુસી ગઈ હતી.
વધુ વિગતે વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં આ ઘટના બની હતી. જેમાં એક કાર ક્રોકરી સ્ટોર ની કાચની દિવાલ તોડીને સીધી દુકાનની અંદર ઘુસી જવા પામી હતી. જાણવા મળ્યું કે કોઈ મહિલા આ કાર ને ચલાવી રહી હતી. મહિલાએ અચાનક બ્રેક લગાવી પરંતુ બ્રેકને બદલે મહિલાનો પગ એક્સિલેટર પર પડી ગયો અને જેના કારણે કાર સીધી બેકાબુ થઈને ક્રોકરી સ્ટોરમાં ઘુસી જવા પામી હતી.
આપણે સૌ લોકો જાણીએ છીએ તેમ કારમાં એક્સીલેટર અને બ્રેક બંને બાજુ બાજુમાં હોય છે જેના કારણે ક્યારેક બ્રેકને બદલે એક્સિલેટર ઉપર પગ પડી જતા કાર બેકાબુ થઈ જતી હોય છે અને વ્યક્તિને પણ ખ્યાલ હોતો નથી કે ક્યારેક કાર નું એક્સિડન્ટ થઈ જતું હોય છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
गुजरात के वडोदरा में कार चला रही महिला हादसे का शिकार हो गई. कार चलाते समय महिला ने ब्रेक की बजाए एक्सीलेटर पर पैर रख दिया. जिसके कारण स्पीड बढ़ने से कार सीधे क्रॉकरी स्टोर में जा घुसी. pic.twitter.com/0zKf94xwg4
— Narendra Singh (@NarendraNeer007) January 19, 2023
વીડિયોમાં પણ જોવા મળે છે કે કાર ચારથી પાંચ દાદરા ઉપર ચઢીને ક્રોકરી સ્ટોર ની અંદર ઘુસી ગયેલી જોવા મળે છે અને કાચનો ભૂકો પણ આજુબાજુમાં જોવા મળે છે. આમાં દર્દનાક ઘટના સામે આવી હતી. આમ પણ લોકો ટ્રાફિક ના નિયમો ને નેવે મૂકી ને બેફામ રીતે વાહનો ચલાવતા હોય છે. જેના લીધે એક્સીડંટ ની ઘટનાઓ સામે આવતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!