રાજ અને મુનમુન દતા ના સંબંધો ને લઇ ને બબીતા જી નો ગુસ્સો એકવાર સાતમા આસમાને હતો ગુસ્સા માં ચાહકો ને કહ્યું હતું કે,
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ભારતની પ્રસિદ્ધ કોમેડી સીરીયલ માની એક છે. 14 વર્ષથી લોકોનું ખૂબ જ મનોરંજન કરી રહેલી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ભારતવાસીઓને ખૂબ જ મનોરંજન પૂરો પાડે છે. લોકો ને આ સીરીયલમાં આવતા કલાકારો પ્રત્યે અનોખો પ્રેમ જોવા મળે છે. જે ઘણા સમયથી એક પછી એક કેટલા કલાકારો શો માંથી જઈ રહ્યા છે. તો નવા કલાકારો શો માં આવી રહ્યા છે.
જો કે થોડા સમય પહેલાં ટપુનું પાત્ર ભજવનાર રાજ અનડકટ અને બબીતાજી નું પાત્ર ભજવતા મુનમુન દત્તા ના સંબંધોની ચર્ચા ખૂબ જ ચાલી હતી. તેના વિષે વધુ વિગતે વાત કરીએ તો, લોકોને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તમામ પાત્રો ગમે છે. પરંતુ એક સમયે લોકો બબીતા જી અને રાજ ની જોડીને એકબીજા સાથે જોવાનું પસંદ કરતા હતા.
તમને જણાવી દઈએ કે રાજ અનડકટ ઉંમરમાં મુનમુન દત્તા કરતા ઘણા નાના છે. પરંતુ તે પછી પણ લોકોએ બંનેને શોમાં એકસાથે જોવાનું પસંદ કર્યું હતું. પરંતુ મામલો અહીં જ ન અટક્યો, શોની બહાર પણ રાજ અને મુનમુન દત્તા મળ્યા. તેઓ એકબીજાને મળતા જોવા મળ્યા હતા અને જ્યારે આ બંનેની એક-બીજા સાથેની તસવીરો વાયરલ થઈ ત્યારે કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી અને ત્યારબાદ લોકોએ આ કારણે મુનમુન દત્તાની મજાક ઉડાવી હતી.
પરંતુ મુનમુન દત્તાએ ખુલાસો રજૂ કરતી વખતે કહ્યું કે તેમની અને રાજ વચ્ચે મિત્રતાથી મોટું કંઈ નથી. આમ લોકો એ આ બંને ના સંબંધો થી ખુબ જ મજાક ઉડાવી હતી. જે બાદ મુનમુન દતા નો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. અને તે તેના ચાહકો થી ખુબ જ નારાજ થઇ હતી. હાલ તો રાજ અનડકટ શો માં જોવા મળતો નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!