બબીતાજી એ ડાન્સ કરી ને જીતી લીધા તેના ચાહકો ના દિલ! એવો સુંદર ડાન્સ કર્યો કે, જુઓ વિડીયો.
આપણા ભારતમાં છેલ્લા 14 વર્ષથી લોકોનું ખૂબ જ મનોરંજન કરતી કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે પણ લોકોને એટલું જ હસાવે છે. છેલ્લા ઘણા સમયથી એક પછી એક પાત્રો સીરીયલ માંથી એકઝીટ લઈ રહ્યા છે તો નવા નવા પાત્રો સીરીયલમાં જુના કલાકારોના સ્થાન લઈ રહ્યા છે. એવી જ એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની કલાકાર બબીતાજી કે જેનું સાચું નામ છે મુનમુન દત્તા.
જ્યારે બબીતાજી શો મા એન્ટ્રી મારે છે ત્યારે રોનક જ બદલાઈ જતી હોય છે. બબીતાજી જેવી સીરીયલ માં એક્ટિંગ કરે છે અને સિરિયલમાં જેવી સુંદર તેને દેખાડવામાં આવે છે તેના કરતાં પણ સુંદર તે પોતાના અસલ જીવનમાં છે. જે તેના સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઉપરથી ખ્યાલ આવી જાય છે. બબીતાજી રોજબરોજ તેના અવનવા વિડીયો અને અવનવા ફોટા શેર કરતા હોય છે અને તેના ચાહકોની સંખ્યા પણ ખૂબ જ બહોળા પ્રમાણમાં છે.
હાલમાં જ બબીતાજી નો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બબીતા જી એટલે કે મુનમુન દત્તા પોતાના ઘરે સુંદર રીતે ડાન્સ કરી રહ્યા છે અને તેને વિડીયો શેર કરતા વીડિયોની ઉપર લખેલું છે કે જ્યારે તમારા ઘરની બાકી રહેલી લોન પૂરી થઈ જાય ત્યારે થતી ખુશી અને આવી રીતના પોતાનો વિડીયો શેર કરેલો છે. આ વિડીયો ઘણા બધા લોકોએ જોઈ લીધો છે અને ઘણી બધી લાઇક્સ અને કોમેન્ટ તેના ચાહકો કરી રહ્યા છે.
જીવનમાં ખૂબ જ અદાકાર અભિનેત્રી છે જ્યારે થી સીરીયલ શરૂ થય ત્યારથી મુનમુન દત્તા પોતાનું પાત્ર ખૂબ જ સહજતાથી બજાવતી જોવા મળે છે અને મુનમુન દત્તાના પાત્રથી આખા સોની રોનક જ બદલાઈ ગયેલી જોવા મળે છે. આમ 14 વર્ષથી આ સીરીયલ દર્શકો નું ખૂબ જ મનોરંજન કરી રહી છે અને ભારતના દરેક ઘરમાં આ સીરીયલ નો દબદબો જોવા મળે છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!