સગાઈ કરવાની ખુશી માં યુવક-યુવતી એ એકવાર નાચવાનું શરુ કર્યું બાદ એવો ડાન્સ કર્યો કે જોવા વાળા રહી ગયા સ્તબ્ધ જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા લોકો માટે મનોરંજનથી ભરપૂર સાધન છે. સોશિયલ મીડિયા થકી લોકો પોતાનો થાક ઉતારી શકતા હોય છે. એટલે કે આખો દિવસ કામ કરી કરીને મગજને આરામ આપવા માટે લોકો સોશિયલ મીડિયામાં અવનવા કોમેડી ફની વીડિયો જોઈને ખાસ આનંદ મેળવતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો લગ્નના વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ધૂમ મચાવતા હોય છે. લગ્નના વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવતા હોય છે.
કારણ કે લગ્ન એવો પ્રસંગ છે કે જેમાં વરરાજા અને કન્યા પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કોઈ ડાન્સ રજૂ કરતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય સગાઈમાં કપલે કરેલો ડાન્સ જોયો છે? જો ન જોયો હોય તો ચાલો આજે અમે તમને બતાવીએ. આ વીડિયોમાં જોવા મળે છે તેમ એક યુવક અને એક યુવતી ની સગાઈ નો કાર્યક્રમ ચાલી રહ્યો હોય છે. આ કાર્યક્રમ પૂરો થઈ ગયા બાદ,,
યુવક અને યુવતીએ એવો ધમાકેદાર ડાન્સ પરફોર્મ કર્યો કે પરિવારના સભ્યો પણ ડાન્સ જોઈને સ્તબ્ધ રહી ગયા હતા. વીડિયોમાં જોવા મળે છે તેમ યુવક સુંદર રીતે બોલિવૂડના હીરોની જેમ એન્ટ્રી મારે છે અને તેની થવાવાળી પત્ની પર પણ સુંદર રીતે એન્ટ્રી મારતી જોવા મળે છે. ત્યારબાદ બોલીવુડના એક પછી એક ઘણા સુપરહિટ ગીતો ઉપર બંને એ ખૂબ જ સુંદર રીતે ડાન્સ પર્ફોર્મ કરતો કરતા જોવા મળે છે.
આ વીડિયો ને youtube ચેનલ ઉપર શેર કરવામાં આવેલો છે અને આ વિડીયો જોઈને લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લાગે છે કે બંને એ ડાન્સ કરવા માટે ઘણા બધા સમયથી મહેનત કરી હશે. જાણે કે કોઈ પ્રોફેશનલ ડાન્સર ડાન્સ કરી રહ્યા હોય તેવો ડાન્સ બંને એ રજૂ કરેલો જોવા મળે છે. લોકો આ વિડીયો જોઈને ખૂબ જ મનોરંજન મેળવી રહ્યા છે અને વીડિયોને ખૂબ જ લાઈક અને કોમેન્ટસ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!