ઠંડી રોટલી ખાવા ના ચક્કર માં પતિ-પત્ની વચ્ચે છેડાય ગયું ધમાસાણ યુદ્ધ ઘર બન્યું યુદ્ધ નું મેદાન જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયામાં અનેક વાયરલ વિડીયો થતા હોય છે. જેમાં લડાઈ ઝઘડા ના વિડીયો અને કોમેડી વિડિયો અને જંગલી પ્રાણીઓના વિડીયો વગેરે આપણને રોજબરોજ જોવા મળતા હોય છે. ખાસ કરીને લોકોને લગ્નના વિડીયો અને ફની કોમેડી વિડિયો ખાસ પસંદ આવતા હોય છે. પરંતુ હાલ એક પતિ પત્ની નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ પતિ પત્નીનો વિડીયો વાયરલ થયેલો જોઈને તમે પણ પોતાનું પેટ પકડીને હસવા લાગશે.
આ વીડિયોમાં જોવા મળે છે તેમ એક પતિ તેની પત્નીની સાથે કોઈ બાબતે ઝઘડો કરી રહ્યો છે. વિડીયો જોતા ખ્યાલ આવ્યો કે આ પત્નીએ તેના પતિને ફ્રિજમાં રાખેલી ઠંડી રોટલી ખાવા માટે આપી હતી. ઠંડી રોટલી ને જોતા જ પતિનો મગજ હલી ગયો અને તે તેની પત્નીને ખરી ખોટી સુનાવતો જોવા મળ્યો હતો અને તેની પત્ની પણ તેની સામે દલીલ કરતી જોવા મળે છે.
પતિને ઠંડી રોટલી ખાવી ન હતી આથી તેને એક એવો નુસખો અજમાવ્યો કે જેને જોઈને જોવા વાળા પણ ચોકી ઉઠીયા. વીડિયોમાં જોવા મળે છે તેમ પતિએ ફ્રીજમાં રાખેલી ઠંડી રોટલી ને ગરમ કરવા માટે કપડા ને કરવા માટેની ઈસ્ત્રી કાઢી અને ઈસ્ત્રીને શરૂ કરીને તેને ઊંધી મૂકીને તેના ઉપર રોટલી ગરમ કરતો જોવા મળે છે જેને મજેદાર વિડિયો અને બંને વચ્ચેનો લડાઈ નો સીલસીલો તો બંધ થવાનું નામ લેતો જ નથી.
અને બંને લડાઈ કરતા જોવા મળે છે. આમ આ પતિ પત્ની ની લડાઈ નો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોને instagram એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવેલો છે અને લોકો આ વીડિયો જોઈને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને પતિ પત્ની માટે ખૂબ જ કોમેડી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયોને જોઈ લીધો છે અને ખૂબ જ મનોરંજન મેળવી રહ્યા છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!