Entertainment

તો આ કારણે અમિતાભ બચ્ચની લાડલી શ્વેતા રહે છે સાસરાથી દૂર જેના પર તેમના પતિ….

Spread the love

મિત્રો બોલીવુડ ની લોકપ્રિયતા આખા વિશ્વમાં ઘણી જ વધુ જોવા મળે છે લોકો બોલિવુડ ફિલ્મને જેટલો પ્રેમ આપે છે તેટલો જ પ્રેમ બોલીવુડ ના કલાકારો ને પણ આપે છે. જેના કારણે તેઓ પોતાના પસંદગીના કલાકાર તેમના પરિવાર અને અંગત જીવન વિશે વધુને વધુ માહિતી મેળવવા માંગતા હોઈ છે. આપણે અહીં એક એવાજ કલાકાર અંગે વાત કરવાની છે કે જેઓ અવાર નવાર ચર્ચામાં રહે છે.

મિત્રો આપણે અહીં બચ્ચન પરિવાર વિશે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ બચ્ચન પરિવાર વિશે જાણીએ છિએ દેશના ધનાઢ્ય પરિવારો પૈકી એક પરિવાર છે. તેમાં પણ જો વાત અમિતાભ બચ્ચન અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે તેમને સદીના મહાનાયક તરીકે ઓળખવામા આવે છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આખો દેશ અને દુનિયા અમિતાભ બચ્ચન પર બેસુમાર પ્રેમ લુટાવે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે બચ્ચન પરિવાર ના તમામ સભ્યો બોલીવુડ સાથે સંકળાયેલા છે. જેના કારણે આ પરિવાર અવાર નવાર ચર્ચામાં રહે છે. આપણે સૌ જાણીએ છિએ કે તેમના પરિવાર માં જયા બચ્ચન છે તેઓ પોતાના સમયમાં સફળ અભિનેત્રી પૈકી ના એક હતા જ્યારે વાત તેમના પુત્ર અભિષેક અંગે કરીએ તો તેમને પણ ઘણી હિત ફિલ્મો આપી છે. જ્યારે વાત પુત્રવધૂ એશ્વર્યા અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે તેઓ ઘણા જ સુંદર છે અને કોરોડો લોકોના દિલ પર રાજ કરે છે.

પરંતુ હાલ આ પરિવાર કંઈક અલગ જ કારણ થી ચર્ચામાં છે. મિત્રો આ ચર્ચાનૂ કારણ શ્વેતા છે. જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી શ્વેતા પોતાના ઘરે રહે છે. તેવામાં હવે લોકો તેમના અને તેમના પતિના સંબંધો માં કંઈક ગડબડ આવી હોવાની વાતો કરે છે. તો ચાલો આપણે અહીં આ તમામ બાબતો અંગે વિસ્તારથી વાત કરીએ.

મિત્રો જણાવી દઈએ કે શ્વેતા ના લગ્ન માત્ર 21 વર્ષની ઉમરે જ થઈ ગયા હતા. જણાવી દઈએ કે તેમના પતિનું નામ નિખિલ નંદા છે. જો વાત નિખિલ અંગે કરીએ તો તેઓ રાજ કપૂરની પુત્રી રિતુ નંદાના પુત્ર છે. જો વાત શ્વેતા અને નિખિલ ના પરિવાર અંગે કરીએ તપ તેમને બે બાળકો છે જે પૈકી તેમની પુત્રીનું નામ નવ્યા નવેલી નંદા છે, જ્યારે પુત્રનું નામ અગસ્ત્ય નંદા છે.

જણાવી દઈએ કે નિખિલ નંદા એસ્કોર્ટ ગ્રૂપના ચીફ ઓપરેટિંગ ઓફિસર છે ઉપરાંત તેમની પાસે કરોડોની સંપત્તિ છે. જો વાત શ્વેતા અંગે કરીએ તો જણાવી દઈએ કે અમુક અહેવાલ મુજબ શ્વેતા અને તેમના સસુરાલ ના લોકો સાથે સંબંધ સારા નથી જેના કારણે તેઓ હાલ પિતાના ઘરે રહે છે. જોકે હજુ સુધી તેમના છૂટાછેડા થયા નથી. હાલ બંને પોતાના કામમાં વ્યસ્ત છે.

જણાવી દઈએ કે શ્વેતા એક પત્રકાર અને હોસ્ટ સાથો સાથ એક મોડલ પણ રહી ચુક્યા છે. તેમણે વર્ષ 2018 માં MXS નામનું પોતાનું ફેશન લેબલ પણ લોન્ચ કર્યું. ઉપરાંત આજ સમય માં તેઓ કલ્યાણ જ્વેલર્સની બ્રાન્ડ એમ્બેસેડર પણ બન્યા હતા. જો કે જણાવી દઈએ કે શ્વેતા બચ્ચન એક લેખિકા પણ છે. અને તેમણે વર્ષ 2018 માં પેરેડાઇઝ ટાવર્સ નામનું પુસ્તક લખ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *