પતિ સૈફને લઈને કરીના કપૂરનો ચોકાવનાર ખુલાશો લગ્ન પહેલા જ ઘણી રાતો સૈફે કરીના…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં આખા વિશ્વ માં હિન્દી ફિલ્મ જગત ઘણું લોક પ્રિય છે લોકો દ્વારા હિન્દી ફિલ્મ અને તેના કલાકારો ને ઘણા પસંદ કરવામાં આવે છે. લોકો હિન્દી ફિલ્મ કલાકારો વિશે વધુ ને વધુ જાણવા ની કોશિશ કરતા હોઈ છે આપણે અહીં આવાજ એક કલાકાર વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં ઘણા ચર્ચામાં છે.
આપણે અહીં બોલીવુડ ના લોકપ્રિય કલાકાર કરીના કપૂર અને તેમના પતિ સૈફ અલી ખાન વિશે વાત કરવાની છે હાલમાં કરીના કપૂર ના એક ઈન્ટરવ્યુ ના કારણે છે કે જ્યાં કરીના કપૂરે ઘણો ચોકાવનાર ખુલાસો કર્યો છે તો ચાલો આપણે આ બાબત અંગે વાત કરીએ. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે કરીના કપૂર ફિલ્મ જગત નું ઘણું લોકપ્રિય નામ છે તેમણે બોલીવુડ માં અનેક હીટ ફિલ્મો આપી છે પોતાની સુંદરતા અને આગવી એક્ટિંગ શૈલી ના કારણે આજે કરીના કપૂર કરોડો લોકોના દિલ પર રાજ કરે છે.
કરીના કપૂર ની લોક પ્રિયતા દેશ વિદેશ સુધી ફેલાયેલી છે આપણે સૌ જાણીએ છિએ કે કરીના કપૂરે પોતાના કરતા ઘણી મોટી ઉંમરના સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે અને કરીના સૈફની બીજી પત્ની છે આપણે સૌ જાણીએ છિએ કે સૈફ અલી ખાન બૉલીવુડ નું જાણીતું નામ છે તેમણે અનેક ફિલ્મો માં કામ કર્યું છે. જોકે હાલમાં કરીના પોતાના નિવેદન ને લઇને ચર્ચામાં છે કે જ્યાં તેમણે જણાવ્યું હતું કે તેમણે સૈફ સાથે લગ્ન પહેલ જ ઘણી રાતો વિતાવી છે.
જણાવી દઈએ કે હાલમાં કરીના કપૂર મીડિયામાં તેના નિવેદનને લીધે ચર્ચામાં છે, જે તેણીએ તેના પતિ સૈફને લઈને આપ્યું છે, તેણી કહે છે કે તે અને સૈફ અલી ખાન 2 વર્ષ માટે લિવિન સંબંધમાં હતા. લીવિન સંબંધ નો અર્થ એ છે કે લગ્ન પહેલા જ પતિ અને પત્નીની જેમ રહેવું. આ જ કારણ છે કે કરિના કપૂરે લગ્ન કર્યા વિના સૈફ સાથે ઘણી રાતો વિતવ્વાને લઈને ચર્ચામાં છે. સૈફ અલી ખાન અને કરિના કપૂર લગભગ 2012 માં લગ્ન કર્યા હતા. કરીના અને સૈફમાં બે બાળકો હોય છે, જેનું નામ ટિમુર અને જહાગિર છે. કરીના કપૂર તેના સમગ્ર પરિવાર સાથે ખૂબ જ ખુશ જીવન ખર્ચ કરે છે. જોકે પોતાની આ અંગત વાત કરીનાએ એક ઈન્ટરવ્યુમાં જણાવી હતી.