બાળકીના જન્મ પર પરિવારે કર્યું એવું ખાસ અને ભવ્ય સ્વાગતકે આ વિડીયો જોઈને ખુશ થઈ જાસો અને પરિવારને…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય મહિલાઓ નો સમય છે હાલમાં મહિલાઓ અનેક ક્ષેત્રમા પુરુષો કરતા આગળ છે અને ઘર તથા અન્ય કામો પણ આસાનીથી સાંભળે છે નોકરી થી લઈને વ્યાપાર સુધી સાહસિક કર્યો અને સેવા કર્યો માં પણ મહિલાઓ એ પોતાની મહેનતથી ખાસ જગ્યા બનાવી છે જોકે હાલમાં મહિલા નું મન સન્માન છે તેટલું પહેલા ના હતું.
અમુક એવા પણ લોકો હતા કે જે દીકરી ને બોજ સમજતા હતા અને માત્ર દિકરા ના જન્મ ને જ મહત્વ આપતા આવા લોકો સ્ત્રી ને પુરુષ ના સામે તુછ સમજતા હાલમાં પણ ઘણા લોકો અને સમાજ એવા છે કે જ્યાં મહિલાઓ ને માંન મળતું નથી પરંતુ આપણે સૌ જાણીએ છિએ કે આપણા સમાજ માં દિકરીઓ અને મહિલાઓ ને શક્તિ અને દેવી નું સ્થાન આપવામાં આવ્યું છે.
તેવામાં આપણે અહીં એક એવા જ બનાવ વિશે વાત કરવાની છે કે જેના વિશે જાણી નારી સન્માન ના કરતા દરેક લોકો હેરાન રહી જશે આ ઘટના પુત્રની ઘેલછા રાખતા લોકો માટે તમાચા સમાન છે. તો ચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ. આપણે અહીં મહારાષ્ટ્ર ના પુણે માં આવેલા શેલગાંવમાં રહેતા એક પરિવાર વિશે વાત કરવાની છે.
જાણાવી દઈએ કે આ પરિવાર માં બાળકો તો હતા પરંતુ બધા પુત્રો હતો તેવામાં પરિવાર પુત્રી માટે ઈચ્છા રાખતો હતો તેવામાં પરિવાર ની ઇચ્છા પૂરી થઈ અને તેમના ઘરમાં પુત્રિનુ આગમન થયું વર્ષો બાદ દિકરી ના આગમન થી આખા પરિવાર માં ખુશીઓ નો માહોલ હતી બાળકી ને ઘરે લાવવા માટે 1 લાખ રૂપિયાના ખર્ચે હેલિકોપ્ટર મંગાવવામા આવ્યું.
આ સમયે ઘરમાં પણ તહેવાર જેવો માહોલ જોવા મળ્યો ગામમાં હેલિકોપ્ટર આવતા લોકો તેને જોવા ઉમટી પડ્યા જ્યારે માહિતી મળી કે બાળકી ના જન્મ ને લઇને હેલિકોપ્ટર મંગાવવામા આવ્યું છે ત્યારે લોકોએ પરિવાર ના વખાણ કર્યા આ પ્રસંગે બાળકના પિતા વિશાલ ઝારેકરે કહ્યું, “હવે ખુશીનો પ્રસંગ છે. અમારા આખા પરિવારમાં દીકરી નહોતી. અમે દીકરીની ઈચ્છા રાખી હતી. હવે દીકરી આવી ગઈ છે, તેથી કુટુંબ ઉજવણી કરે છે.” “હવે લક્ષ્મીના આગમનથી સંતુષ્ટ છીએ ”
#WATCH Shelgaon, Pune | Grand Homecoming ! A family brought their newborn girlchild in a chopper
We didn’t have a girlchild in our entire family. So, to make our daughter’s homecoming special, we arranged a chopper ride worth Rs 1 lakh:Vishal Zarekar,father
(Source: Family) pic.twitter.com/tA4BoGuRbv
— ANI (@ANI) April 5, 2022
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.