આપણે સૌ જાણીએ છીએ કે આપણા ભારતમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીના એક્ટરો ના લોકો દિવાના હોય છે. અભિનેત્રીઓ અને અભિનેતા ના લોકો દિવાના બનીને તેની પાછળ પાગલ થઈ જતા હોય છે. યુવાનોમાં ખાસ કરીને બોલીવુડની અભિનેત્રીઓ પ્રત્યે ખાસ આકર્ષણ જોવા મળતું હોય છે. પરંતુ મુવીમાં કામ કરવું અને રીયલ લાઇફમાં તે બંનેમાં જમીન આસમાન જેટલો ફરક પડી જતો હોય છે.
એટલે કે બોલીવુડ ની અભિનેત્રીઓ જ્યારે મુવીમાં કામ કરતી હોય ત્યારે તે પોતાના ચહેરા ઉપર મેકઅપ લગાવીને કામ કરતી હોય છે. આથી તેની સુંદરતાના લોકો દિવાના થઈ જતા હોય છે. એવી જ એક બંગાળી અભિનેત્રી નુસરત જહા કે જે ભાજપની સાંસદ પણ રહી ચૂકેલી છે. તેને પોતાના કેટલાક ફોટાઓ વગર મેકઅપે શેર કર્યા છે તેને જોઈને લોકો વખાણ પણ કરી રહ્યા છે અને ટ્રોલ પણ કરી રહ્યા છે.
નુસરત જહા એ પોતાના મેકઅપ વગરની તસવીરો શેર કરતા ની સાથે જ સોશિયલ મીડિયા ઉપર ધમાકો થઈ ગયો છે. અભિનેત્રીએ સાદા અંદાજમાં ટીશર્ટ પહેરી ને વાળ ખુલ્લા રાખેલા જોવા મળે છે. સાથે તેના મોઢા ઉપર લિપસ્ટિક કે કાજલ કે કોઈપણ જાતનો મેકઅપ કરેલો જોવા મળતો નથી અને તે અલગ અલગ પોઝ આપેલા ફોટા પડાવી રહી છે.
કેટલાક લોકો અભિનેત્રી ને વગર મેકપે પણ પસંદ કરી રહ્યા છે. નુસરત જહા ની વાત કરવામાં આવે તો તેને બંગાળી સિનેમા માં ઘણું બધું કામ આપેલું છે અને વર્ષ 2011માં ફિલ્મ શેત્રુ થી પોતાના ફિલ્મ શરૂઆત કરી હતી. તે વર્ષ 2019 થી રાજકીય કારકિર્દી માં આવી અને બસીરહાટથી લોકસભાની ચૂંટણી જીતી સંસદ પણ રહી ચૂકેલી છે. તે એક બાળકની માતા પણ છે અને તે જ્યારે પ્રેગ્નેન્ટ અવસ્થામાં હતી ત્યારબાદ તેને પોતાના બાળકને જન્મ આપ્યો ત્યારથી તે ઘણી બધી ચર્ચામાં રહે છે. કારણ કે કેટલાક લોકો કહે છે કે તેને પ્લાસ્ટિક સર્જરી કરાવેલી છે આમ તે અવારનવાર ચર્ચાનો વિષય બનતી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!