Entertainment

ભાભાએ ટ્રક સાથે ખેલ્યો મૌતનો ખેલ!! ભાભના આવા સ્ટન્ટ જોઈ તમારો જીવ અધ્ધર ચડી જશે.. જુઓ વિડીયો

Spread the love

દિવસે ને દિવસે રોડ અકસ્તમાતના અનેક બનાવો બને છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ ની પરવહા કર્યા વગર જ ક્યારેય એવા સ્ટંટ કરતા હોય છે કે, જીવ જોખમમાં મુકાઈ જાય છે. અત્યાર સુધી તમે યુવાનોને તો ફૂલ સ્પીડે ગાડી હાંકતા જોયા હશે પરતું હાલમાં એક મોટી ઉંમરના બાપાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

તમે આ વાયરલ વિડિઓ જોઈ શકાય છે કે કંઈ રીતે એક વૃદ્ધ સાયકલ  ઉપર બેસીને ભયંકર અને હચમચાવી દેવા કરતબો કરી રહ્યા છે. આવા કરતબો તો તને સર્કસમાં પણ નહીં જોયા હોય. યુવાનો પણ આવું ન કરી શકે એવા કરતબો કરી રહ્યા છે. આ વીડિયો જોઈને અનેલ લોકોએ બાપા વિશે રમુજી તો વિવાદજનક કોમેંટ્સ કરી રહ્યા છે. આમ પણ કહેવાય છે ને કે, આવું જોઈને બોલ્યા વગર કેમ રહી શકે.

આ પ્રકારની ઘટના વાયરલ થતા અન્ય લોકો પણ પ્રેરાય શકે છે. આ જ કારણે પોલીસ દ્વારા વ્યક્તિ પર ખાસ કાર્યવાહી કરવામાં આવી જેથી કરીને કોઇપણ અન્ય વ્યક્તિ આવું કરવાનું સ્વપ્નમાં પણ ન વિચારે. આ વિડીયો એટલો ખતરનાક છે

આ વીડિયો પર થી દરેક વ્યક્તિઓ ચેતી જવું જોઈએ કે, ક્યારેક આવા સ્ટંટનાં લીધે વ્યક્તિએ ક્યારેક પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. બે ઘડી ની મોજ પરિવારજનો માટે સજા બની જાય છે.

આ બાપા એ તો સાયકલ આવા ખતરનાક સ્ટંટ કરીને એ સાબિત કરી દીધું કે શોખ બડી ચીજ છે. ઘડપણને ઉંબરે આવ્યા છતાં પણ પોતાના શોખના અભરખા ન ગયા.

 

View this post on Instagram

 

A post shared by @l__k_katara

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *