Entertainment

આ ભાભીજી ની પતલી કમર નો ડાન્સ જોઈ ને ભાભીજી ના દીવાના થઇ જશે. ડાન્સ કરીને આગ લગાવી દીધી..જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા પર આપણને રોજબરોજ અવનવા વિડીયો વાયરલ થતા જોવા મળતા હોય છે. ખાસ કરીને લગ્નના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતા હોય છે. અને લગ્નના વિડીયો લોકોને પસંદ પણ આવતા હોય છે. આજકાલના યુવાનોમાં ખાસ એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તે ટ્રેન્ડ એ છે કે યુવાનો મોબાઇલમાં એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કે પોતાના આજુબાજુનું પણ ભૂલી જતા હોય છે.

ખાસ તો યુવાનો મોબાઇલમાં વિડીયો અથવા તો રીલ્સ બનાવીને સોશિયલ મીડિયા પર પોતાને ફેમસ કરવા માંગતા હોય છે. આ માટે તે અવનવા વિડીયો બનાવતા હોય છે. એવો જ એક વિડીયો ફરી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો જોઈને લોકો પણ આ ભાભીજી ના દીવાના થઈ ગયા. આ એક ભાભીએ રીલ્સ બનાવી છે. તે પણ સંબલપુરી સોંગ પર. ભાભીજીનો હોટ ડાન્સ વાઈરલ થયો ‘પચલા કેંદુ…’ કોઈપણ રીતે, લોકો તેને ખૂબ પસંદ કરે છે..જુઓ વિડીયો.

 

View this post on Instagram

 

A post shared by Cookies Swain (@cookies_swain)

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભાભી તેમના ઘરની અંદર શાનદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેનો ડાન્સ જોઈને લાખો લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ભાભીજીનું આ ગીત લોકોને ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ભાભીજી રેડ કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ વીડિયોને instagram એકાઉન્ટ કુકીઝ સ્વીન પર શેર કરવામાં આવેલો છે. લોકો આ વિડીયો જોઇને આ ભાભીના દિવાના થઈ ગયા છે. ભાભી જી ના ડાન્સે લોકો ને પાગલ કરી દીધા છે.

અને લોકો વીડિયોમાં અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં લાખો લોકો એ આ વિડીયો જોઈ લીધો છે. આવા અનેક વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે. ક્યારેક જંગલી પશુ પ્રાણીના વિડિયો તો ક્યારેક રસ્તા પર સ્ટંટ કરવાના અથવા તોશરુ ગાડી પર ઉભા રસ્તે સ્ટંટ કરવાના અનેક વિડીયો વાયરલ થતા જોવા મળતા હોય છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *