ભાઈ ભાઈ ગુજરાતીઓ એ આફ્રીકા ના લોકોને પણ ગુજરાતી બોલતા શીખવાડી દીધુ…. જુઓ વિડીઓ રીંગણા તુરીયા…
મિત્રો વાત કરવામાં આવે તો આજના સોશિયલ મીડિયાના સમયમાં તમે અવાર નવાર એવા વાઇરલ વિડીયો ખુબજ જોતા હશો જેમાં ડાન્સ, કોમેડી, ગીત વગેરે વિડીયો તમે ખુબજ પસંદ કરતા હોવ છો. તેવામાં હાલ એક આફ્રિકન યુવકનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ગુજરાતી બોલતો નજરે ચડે જે સાંભળી તમને પણ નવાઇ લાગશે.
વિડીયોમાં તમે જોઈ શકો છો એક આફ્રિકન યુવક શાકભાજી વેચવા બેઠેલો હોઈ છે અને તેનો વિડીયો બનાવતા આ ગુજરાતી યુવક બોલે છે કે તમે શું શું રાખો ચો તેનો જવાબ આપતા આ યુવક ગુજરાતીમાં બોલે છે કે રીંગણાં, તુરીયા, ભીંડા, કરેલા ચોળી, સીભાડાં ” આમ આટલું બોલી તે ઉભો રહી જાય છે. આ યુવનમાં મોઢે ગુજરાતી ભાષા સાંભળી તમને પણ આષ્ચર્ય થયો હશે.
આમ તે બાદ આગળ વિડીયો બનાવનાર બોલે છે કે ‘આ બધી વસ્તુ છે બરાબરને વેરી ગુડ.’ આમ એટલુંય બોલી વિડીયો થાય છે પૂરો. મિત્રો વિડીયો જોવાથી લાગે છે કે આ આફ્રિકન યુવનો કોઈ ગુજરાતી મિત્ર જરૂર હશે. તમને શું લાગે છે ?આમ વાત કરવામાં આવે તો આ વિડીયો સોશિયલ મીડિઆ ઉપર લાખો લોકોએ જોઈ ચુક્યો છે તો 16 હજાર થી પણ વધુ લોકોએ આ વિડીયો ને પસંદ કર્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
View this post on Instagram