જન્મદિવસ ની પાર્ટી માં ભાઈજાન ફૂલ તૈયારી માં પહોંચ્યા કાર માંથી ઉતરતાની સાથે જ જે કર્યું તે જોઈ હોશ ઉડી જશે.જુઓ વિડીયો.
બોલીવુડના અભિનેતા અને અભિનેત્રી કોઈને કોઈ વાતમાં ચર્ચાનો વિષય બનતા જ હોય છે. બોલીવુડમાં કોઈ પણ જન્મદિવસ હોય એટલે આખા બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓ ને આમંત્રણ આપવામાં આવતું હોય છે. અને ખૂબ મોટી પાર્ટી નું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે. હાલ એવો જ એક ફિલ્મ નિર્માણ તા મુરાદ ખેતાની ના જન્મદિવસ નિમિત્તે મુંબઈની એક રેસ્ટોરન્ટમાં ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુરાદ ખેતાની એ મુંબઈની એક રેસ્ટોરન્ટમાં ભવ્ય પાર્ટી આપીને તેમાં બોલીવુડના મહાન અભિનેતા સલમાન ખાન, રવિના ટંડન તેના પતિ, કૃતિ સેનન કાર્તિક આર્યન, મુકેશ છાબરા અને બસની વગેરે મોટા મોટા અભિનેતાઓને આમંત્રણ આપ્યું હતું. અને સૌ લોકોએ લોકોએ હાજરી આપી હતી. એવામાં સલમાન ખાન પણ આ જન્મદિવસની પાર્ટીમાં પહોંચ્યા. ત્યારે તેને હોટલ પહોંચતા જ એવી હરકત કરી કે તે સોશિયલ મીડિયાની લાઇમ લાઈટમાં છવાઈ ચૂક્યા છે. અને તેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેતા સલમાનખાને વાદળી ડેનેમ્સ અને શૂઝ સાથે ગ્રેફુલ સ્લીવ નું ટીશર્ટ પહેર્યું છે. સલમાન ખાન જ્યારે હોટલે પહોંચ્યા ત્યારે તેને કારમાંથી ઉતરતા ની સાથે જ એક ગ્લાસ કે જે પોતાના હાથમાં હતો તે પોતાના જીન્સની અંદર ખિસ્સામાં નાખતો જોવા મળે છે. અને આ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે અને યુઝર આમાં અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.. જુઓ વિડીયો.
View this post on Instagram
અભિનેતા સલમાન ખાનનો એમાં સ્વેગ પણ નજરે ચડી રહ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયાના એકાઉન્ટ instagram ના એકાઉન્ટ ઉપલા નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. અભિનેતા સલમાન ખાનને આવી હરકત જોઈને લોકો પણ આચાર્યચકિત થઈ ગયા છે. કોઈક લોકો કોમેન્ટ કરતા કહે છે કે ભાઈ તો ફુલ ટુન્ન થઈને આવ્યા લાગે છે. તો બીજા કોઈ કે કમેન્ટ કરી કે સલમાન ખાન ભાઈ ઘરેથીના જ ફુલ તૈયારીમાં બર્થ ડે પાર્ટીમાં આવેલા છે. આમ અભિનેતા સલમાન ખાન આ બર્થ ડે પાર્ટીમાં આવતા ની સાથે જ ખૂબ જ ટ્રોલ થવા લાગ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!