Entertainment

સામે આવી ભારતી સિહના બાળકની પહેલી તસ્વીર બાળકને ખોળામાં લઈને બેઠેલી છે બાળકનો ચહેરો જોઇને….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય ઈન્ટરનેટ અને સોસ્યલ મીડ્યાનો છે વર્તામના સમય માં અનેક લોકો સોસ્યલ મીડ્યાના વિવિધ માધ્યમ સાથે સંકળયેલા છે. સોસ્યલ મીડયા નો ઉપયોગ અનેક કલાકારો પણ કરે છે લોકો એક બીજાને માહિતી આપવા કે મનોરંજન મેળવવા માટે પણ સોસ્યલ મીડ્યાનો ઉપયોગ કરે છે જોકે સોસ્યલ મીડ્યાના જેટલા ફાયદા છે એટલા ગેર ફાયદા પણ છે. આપણે સૌ જાણીએ છીએ કે ઘણી વખત લોકો કોઈ વધુ તપાસ કે શોધ કર્યા વિના માહિતી કે અન્ય બાબત સોસ્યલ મીડયા પર ઉપલોડ કરે છે.

ઘણી વખત આવી માહિતી ખોટી પણ હોઈ છે છતા તે વાયરલ થઇ જાય છે. આપણે અહી દેશના જાણીતા અને લોક પ્રિય કોમેડિયન ભારતી સિહ વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં ઘણા ચર્ચામાં છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતી સિહ હિન્દી અભિનય જગતમાં ઘણું મોટું નામ ધરાવે છે તેમણે પોતાની કોમેડીના કારણે અનેક લોકોને હસવા માટે મજબુર કર્યા છે. ભારતી સિહ ના ચાહકો આખા વિશ્વ માં છે.

તેવામાં હાલમાં ભારતી સિહ ચર્ચામાં છે આપણે સૌ જાણીએ છીએ કે ભારતી સિહે હર્ષ સાથે લગ્ન કર્યા છે અને હાલમાં જ તેમણે એક બાળકને જન્મ આપ્યો છે. જેના કારણે તેઓ ચર્ચામાં છે. જણાવી દઈએ કે ભારતી સિહે એક દીકરાને જન્મ આપ્યો છે. પુત્ર ના જન્મ બાદ લોકો અને અન્ય કલાકારો ભારતી સિહ ને બાળકને લઈને અભિનંદન પાઠવી રહ્યા છે. અને હવે દરેક વ્યક્તિની ઈચ્છા ભારતી સિહના બાળક નો ચેહરો જોવાની છે.

તેવામાં વર્તમાન સમય માં ભારતી સિહ નો એક ફોટો સોસ્યલ મીડયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ પોતાના બાળકને ખોળામાં લઈને બેઠેલા જોવા મળે છે જેમાં એક નાના બાળકનો ચેહરો પણ જોવા મળે છે જોકે આ ફોટાને યોગ્ય રીતે જોતા માલુમ પડે છે ફોટોમાં ભારતી સિહના ચેહરા અને ગરદન વચ્ચે મેળ જોવા મળતો નથી એટલે કે આ ફોટો સાચો નહિ પરંતુ ફેક છે.

જણાવી દઈએ કે હાલમાં બાળકના જન્મ બાદ ભારતી સિહ રજા પર છે અને તેઓ પોતાના કાર્યક્રમથી પણ દુર છે. જોકે માતા બનવા ના એક દિવસ અગાઉ પણ ભારતી સિહ સેટ પર જોવા મળ્યા હતા. તેઓ પતિ હર્ષ સાથે ‘ ખતરા ખતરા ખતરા ‘ અને ‘ હુનરબાઝ દેશ કઈ શાન ‘ જેવ શો હોસ્ટ કરી રહ્યા છે. જણાવી દઈએ કકે ભારતી સિહ અને હર્ષની પહેલી મુલાકાત શો ‘ કોમેડી સર્કસ ‘ માં થઇ હતી જેમાં હર્ષ રાઈટર અને ભારતી સિહ પ્રત્યોગી હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *