કિંજલ દવે અને કીર્તીદાન ગઢવી બાદ વધુ એક ગુજરાતી સિગરે ખરીદી આ વૈભવી ગાડી જુઓ ફોટા અને વીડિઓ ગીતા રબારીએ..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન સમયમાં દેશ અને દુનિયાના લોકો દ્વારા આપણા ગુજરાતી સંગીત અને લોક ગીત ને ઘણા પસંદ કરવામાં આવે છે લોકોને આખ્યાન ભજનો ડાયરા વગેરે બાબતો ઘણા પસંદ આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે દિવસે ને દિવસે દેશ અને દુનિયામાં ગુજરાતી સંગીત નું વર્ચસ્વ વધતું જવા પામ્યું છે જેની પાછળ ગુજરાતી સિંગરો નો ઘણો મોટો ફાળો છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી સિંગર ને દેશ વિદેશ માંથી ઘણો પ્રેમ મળે છે અને તેઓ ઘણી મોટી લોક ચાહના પણ ધરાવે છે.
આપણે આહી આવાજ એક ગુજરાતી સિંગર વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં ચર્ચામાં છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જાણે ગુજરાતી સિંગરો માં વિદેશ ફરવા જવાનો અને મોંઘી ગાડીઓ ખરીદવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે તેમ થોડા સમય પહેલા જ કિંજલ દવે અને ગીતા રબારી સહીત ભુવાજી કીર્તીદાન ગઢવી જીગ્નેશ કવિરાજ જેવા અનેક કલાકારો પરિવાર સાથે રાજાઓ માણવા ગયા હતા. આ ઉપરાંત જાણે ગુજરાતી સિંગરો માં નવી ગાડીઓ ખરીદવાનો ટ્રેન્ડ જોવા મળ્યો હોઈ તેમ લાગે છે.
આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ કિંજલ દવે અને કીર્તીદાન ગઢવી જેવા અનેક કલાકારો મોંઘી અને વૈભવી ગાડીના માલિક બન્યા હતા તેવામાં હવે આ યાદીમાં વધુ એક નામ જોડાઈ ગયું છે જણાવી દઈએ કે આ નામ લોક પ્રિય ગુજરાતી રશ્મીતા બેન રબારી છે. જણાવી દઈએ કે રશ્મીતા બેન રબારી ગુજરાતી સંગીત ક્ષેત્રે ઘણું મોટું નામ ધરાવે છે અને તેમની લોક ચાહના દેશ વિદેશ માં પણ છે. રશ્મીતા બેન રબારી સતત સોસ્યલ મીડયા દ્વારા પોતાના ફેંસ સાથે સંપર્કમાં રહે છે.
હાલમાં જ રશ્મીતા બેન રબારી દ્વારા પોતાની નવી ગાડીને લઈને પણ અમુક તસ્વીરો સોસ્યલ મીડયા પર શેર કરવામાં આવી જેના દ્વારા માલુમ પડ્યું કે તેમણે નવી ગાડી ખરીદી છે. જણાવી દઈએ કે રશ્મીતા બેન રબારી દ્વારા શેર કરવામાં આવેલ તસ્વીરો માં જોઈ શકાય છે કે રશ્મીતા બેન રબારી નવી ગાડી પાસે ઉભા છે અને તેમણે નવી ગાડીની પૂજાની તસ્વીરો પણ સોસ્યલ મીડયા પર શેર કરી છે.
આ ફોટા અને વીડિઓ માં રશ્મીતા બેન રબારી દ્વારા ખરીદવામાં આવેલ નવી ગાડી ની અનેક તસ્વીર જોવા મળે છે જેમાં તેઓ મંદિરે જઈને પણ ગાડીની પૂજા કરાવતા જોવા મળે છે આ બાબત ને લઈને એક વીડિઓ પણ સોસ્યલ મીડયા પર શેર કરવામાં આવેલ છે. જો વાત રશ્મીતા બેન રબારી ની નવી ગાડી અંગે કરીએ તો તેમણે નવી ફોર્ચ્યુંનરનું મોડલ ખરીદયું છે મળતી માહિતી અનુસાર આ ગાડીની શો રૂમ કીમત ૪૦.૯૧ લાખ રૂપિયા છે. નવી ગાડી ખરીદવા બદલ ગીતા રબારી સહીત અન્ય કલાકારોએ પણ રશ્મીતા બેન રબારી ને શુભકામના પાઠવી છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.