સોના ચાંદીના ભાવ મા મોટો વધારો ! જાણો આજ ના બજાર ભાવ અને હજી કેટલુ મોંઘુ…
સોના ચાંદીના ભાવમાં વધઘટ સતત જોવા મલી રહી છે.આ અઠવાડિયામાં સોના અને ચાંદી બંને ધાતુની કિમતમાં ભારે વધારો જોવા મલી આવ્યો છે. જ્યાં સોનું 59 હજાર ની પાર નો ભાવ જોવા મળી આવયો છે તો ત્યાં જ ચાંદી નો ભાવ76 હજાર રૂપિયા સુધી પહોચ્યો છે. શનિવારે સવારે ભારતીય શરાફા બજાર માં 24 કેરેટ સોના ની કિમત 59580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો છે જ્યારે ચાંદી નો ભાવ 76100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી આવ્યો છે.
જ્યારે 22 કેરેટ સોના ની કિમત 54615 રૂપિયા જોવા મળી આવી રહી છે. ત્યાં જ મલ્ટી કમોડિટી એક્સચેન્જ ( MCX ) પર સોના ની કિમત 0.16 ફિસદી એટ્લે કે 95 રૂપિયાના વધારાની સાથે 59334 રૂપિયા નજર આવી રહી છે. ત્યાં જ ચાંદી ચાંદીનો ભાવ MCX પર 0.88 ફિસદી એટ્લે કે 664 રૂપિયા ના વધારાનીસાથે 75990 રૂપિયા જોવા અમળ્યા છે. MCX પર શનિવારના રોજ સોના નો સૌથી વધારે ભાવ 59379 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
જો વાત વિદેશમાં સોના ચાંદીના ભાવ ની કરવામાં આવે તો વિદેશી બજાર એટ્લે કે US comex માં સોનું 0.23 ફિસદી એટ્લે કે 4.50 ડોલર પ્રતિ ઔસ ની ઘટ સાથે 1959.30 ડોલર પ્રતિ ઔસ છે. ત્યાં જ US comex પર ચાંદી ની કિમત 0.85 % એટ્લે કે 0.21 ડોલર પ્રતિ ઔસ ના વધારા સાથે 25.16 ડોલર પ્રતિ ઔસ પર પહોચી ગયું છે. જો ભારત દેશની વાત કરવામાં આવે તો રાજધાની દિલ્લી માં 24 કેરેટ સોના ની કિમત 59370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું છે.
જ્યારે 22 કેરેટ સોના ની કિમત 54423 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. જ્યારે ચાંદી નો ભાવ 75840 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી આવ્યો છે. જો મુંબઈ શહેર ની વાત કરવામાં આવે તો મુંબઈ માં 24 કેરેટ સોનાની કિમત 59470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોના ની કિમત 54514 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી છે. જ્યારે માયાનગરીમાં ચાંદી નો ભાવ 75970 પ્રતિ કિલોગામ નો જોવા મળ્યો છે. ત્યાં જ કોલકાતામાં 22 કેરેટ સોના ની કિમત 54441 રૂપિયા પ્રતિ 10 ગ્રામ તો 24 કેરેટ સોના ની કિમત 59390 રૂપયા પ્રતિ 10 ગ્રામ છે. ત્યાં જ ચાંદી 75870 રૂપિયા કિલોગ્રામ પર નજર આવી રહી છે.