Gujarat

ઉનાળામાં વેકેશનમાં ગુજરાતના સૌથી મોટા વોટર પાર્કની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, એવી મજા આવશે કે, વારંવાર જવાનું મન થશે…જુઓ ક્યાં આવેલા છે.

Spread the love

ઉનાળાની કાળઝાળ ગરમીમાં જો તમે ફરવા જવાનું વિચારી વિચારી રહ્યા છો તો તમારે ગુજરાતના સૌથી મોટા અને આનંદદાયક વોટરપાર્કની મુલાકાત અચુક પણે કરવી જોઈએ. આજે અમે આપને આ બ્લોગમાં જણાવ્યું હતું કે ગુજરાતના કયા કયા શહેરોમાં સૌથી આનંદદાયક અને વિશાળ વોટરપાર્ક આવેલ છે, ખરેખર જો તમે સમર વેકેશનને યાદગાર બનાવવા માંગો છો તો તમારે આ વોટરપાર્કની મુલાકાત કરવી જોઈએ.

જાણે છે કે ઉનાળામાં તો સૌ કોઈ લોકોને ઠંડક મળે તે જગ્યાએ વધારે ફરવા જવાનું પસંદ કરે છે ખાસ કરીને લોકો સ્વિમિંગ પૂલમાં અને વોટરપાર્કમાં સારો સમય વિતાઈ શકે છે અને આજે અમે આપને જે વોટરપાર્ક જણાવ્યું હતું તે વોટરપાર્કમાં તમે હરીફરી શકશો તેમ જ વોટર પાર્કમાં આવેલ અનેક રોમાંચક રાઇડની પણ સફર માણી શકશો સાથો – સાથ તમે સ્વીમીંગ પણ કરી શકશો

શંકુનો વોટર વર્લ્ડ રિસોર્ટ (અમદાવાદ-મહેસાણા હાઇવે): શંકુનું વોટર વર્લ્ડ રિસોર્ટ 75 એકરમાં ફેલાયેલા ગુજરાતના સૌથી મોટા વોટર પાર્કમાંનું એક હોવાનું ગૌરવ ધરાવે છે. એડ્રેનાલિન-પમ્પિંગ વોટર સ્લાઇડ્સ, તાજગી આપતો વેવ પૂલ અને ઘણું બધું છે, તમારા માટે ખૂબ જ યાદગાર રહેશે.

2. સ્પ્લેશ ધ ફન વર્લ્ડ (અમદાવાદ)
જો તમે અમદાવાદમાં સ્પ્લેશ ધ ફન વર્લ્ડ તમારો જવાબ છે! આ વાઇબ્રન્ટ વોટર પાર્ક વિવિધ પ્રકારની વોટર સ્લાઇડ્સ, તમને ઠંડક રાખવા માટે વેવ પૂલ, અને રેઇન ડાન્સ ફ્લોરની પણ ખાસ સુવિધા છે, ખરેખર જો તમે તમારા વેકેશનને વધુ યાદગાર બનાવવા માંગો છો તો ફન વર્લ્ડની મુલાકાત અચૂકથી લેજો.

3. અમેઝિયા વોટર પાર્ક (સુરત)
સુરતમાં રહેતા લોકો માટે, અમેઝિયા વોટર પાર્ક ખૂબ જ સારું અને આનંદદાયક પાર્ક છે. આકર્ષક વોટર સ્લાઇડ્સ ગે મિંગ ઝોનમાં અવનવી એક્ટિવીટીઝનો આનંદ માણી શકશો તેમજ ફૂડ કોર્ટમાં પણ અવનવી વાનગીઓનો સ્વાદ માણી શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *