બિગ-બોસ 16 ની સ્પર્ધક ટીના દતા એ રજૂ કરી તેની દુઃખ ભરી કહાની! ટીવી સિરિયલ માં કામ કરી કરી તે કંટાળી,
આપણા ભારતમાં ટેલિવિઝન ઉપર ઘણી બધી સીરીયલ આવતી હોય છે અને ઘણા બધા શો આવતા હોય છે. એવામાં ભારતમાં પ્રખ્યાત શો એવો બીગબોસ શો છે. બીગ બોસ 16 ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે અને સ્પર્ધકો તેમાં એન્ટ્રી પણ લઈ ચૂક્યા છે. બિગ બોસ 16 ની સ્ટ્રોંગ સ્પર્ધક માની એક એવી ટીના દત્તા છે. ટીના દત્તા ઉતરન ફેમ ની છે તે બિગ-બોસ 16 માં જોવા મળે છે.
બીગબોસ 16 માં આવ્યા પછી સ્પર્ધકો પોતાની પ્રોફેશનલ લાઇફ અને પોતાની અસલ લાઈફને લોકો સમક્ષ રજૂ કરતા હોય છે. એવા મા ટીના દત્તાએ પોતાની પ્રોફેશનલ લાઈફને રજૂ કરતા કહ્યું હતું કે ટીનાએ કહ્યું કે તે ઘણી બધી સિરિયલમાં કામ કરી ચૂકેલી છે અને સિરિયલોમાં કામ કરવું સહેલું હોતું નથી. ટીના દતાને બિગ બોસ ના ઘરમાં રહેવા બદલ અઠવાડિયાના લાખો રૂપિયાઓ મળે છે.
તેને કહ્યું કે ચેનલને રેગ્યુલર એપિસોડ આપવા માટે મેકર્સ દ્વારા તે લોકો પાસેથી 14 થી 15 કલાકનું કામ કરાવવામાં આવતું હોય છે અને 14-15 કલાકના કામ કર્યા પછી પરિવારને પૂરતો સમય ફાળવી શકાતો નથી. તેને કહ્યું કે 14-15 કલાકના કામ કર્યા બાદ તે પરિવારને સમય ફાળવી શકે નહીં. આથી તેના શિડ્યુલ અસ્તવ્યસ્ત થઈ જાય છે. અને તેનું બેલેન્સ પણ બગડી જાય છે.
તે પોતાના જીવનને સરખું બેલેન્સ કરી શકતા હોતા નથી. તે કહે છે કે મહિનામાં તેને ક્યારે રજાઓ મળતી હોય છે અને તેના તમામ શિડ્યુલ જે પહેલાથી આયોજન પૂર્વકના હોય છે તે અસ્તવ્યસ્ત થઈ જતી હોય છે. ટીના દત્તા ઘણી બધી સિરિયલોમાં કામ કરી ચૂકી છે અને તેનું ખૂબ જ નામ કમાઈ ચૂકી છે. તેને આ બધી વાત એક એપિસોડમાં અંકિતા ગુપ્તા સાથે શેર કરી હતી અને પોતાની દુઃખ ભરી દાસ્તાન રજૂ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!