બાઈક સવારના રસ્તા વચ્ચે જ સિંહ આવી ગયો, પછી જે વિડીયોમાં થયું તે જોઈને રૂવાંટા બેઠા થઇ જશે..યુવકને ‘હનુમાન દાદાની યાદ આવી ગઈ…
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ અમુક વખત આપણું હાસ્ય છૂટી જતું હોય છે તો અમુક વખત વિડીયો જોયા બાદ આપણે ચોકી જ જતા હોઈએ છીએ. આવા વિડીયો અવારનવાર સોશિયલ મીડિયા પર સામે આવતા જ રહે છે, તો ચાલો તમને આ વિડીયો વિશે જણાવીએ.
આમ તો અનેક એવા વિડીયો હોય છે જે ઇન્સ્ટાગ્રામ તથા અનેક સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થતા હોય છે જે લોકોને તો ખુબ વધારે પસંદ આવતા હોય છે અને અમુક વિડીયો તો ખુબ ફની હોવાને લીધે લોકોને વધારે પસંદ આવતા હોય છે. એવામાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારું હાસ્ય છૂટી જશે,
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવકની સામે રસ્તા પર જ અચાનક એક સિંહ સામે આવી જાય છે જે બાદ બાઈક પર ઉભેલો આ વ્યક્તિ હનુમાન દાદાનું નામ લેવા લાગે છે. ખરેખર આ વિડીયો ખુબ ફની છે, વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકોને તો આ વિડીયો ખુબ વધારે પસંદ પણ આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સદનસીબે આ યુવકની બાજુમાંથી સિંહ નીકળી જાય છે અને તેને કાંઈ કરતો નથી.
વાયરલ થઇ રહેલો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર desi_dayro_001 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને અત્યાર સુધી 24 હજારથી પણ વધારે લાઈક આવી ચુકી છે અને લોકોને તો આ વિડીયો ખુબ વધારે પસંદ પડી રહ્યો છે. વિડીયો જોયા બાદ દરેક સોશિયલ મીડિયા યુઝરોએ ખુબ ફની ફની પ્રતિક્રિયા આપી રહ્યા હતા જેમાં એક યુઝર જણાવે છે કે ‘જયારે સિંહ સામે આવે ત્યારે હનુમાન દાદા’ જ યાદ આવવા લાગે. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.
View this post on Instagram