બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર એ પોતાના બાંદ્રા માં આવેલ ઘરની એવી ખુબસુરત ઝલકો દેખાડી કે તે જોઈને આંખો ચાર થઇ જશે….જુવો લાજવાબ તસવીરો
બિપાશા બસુ બૉલીવુડ ની સૌથી હોટ અને ગ્લેમરસ અભિનેત્રીઓ માની એક ગણાય છે. તેમણે 30 એપ્રિલ 2016 ના રોજ અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. હાલમાં તો બંને પોતાની દીકરી દેવી ની સાથે પેરેન્ટ્સહૂડ ની જર્ની ને એન્જોય કરી રહ્યા છે. પોતાની બાળકી ના જન્મ બાદ થી બિપાશા અને કરણ પોતાના બાંદ્રા માં આવેલ ઘરમાં રહે છે. જેમાં તેમના ઘરના લિવિંગ રૂમથી લઈને દીકરી દેવી ની નર્સરી એવી ખૂબસૂરત રીતે સજાવામાં આવેલ છે કે દરેક લોકો ની આંખો ચાર થઈ જાય . બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર એ પોતાનો લિવિંગ રમ બહુ જ પસંદ છે.
જેની જલ્ક તેમની તસવીરોમાં જોવા અમલી જાય છે. તેમના લિવિંગ રમ માં લાકડા ના ફિનિશિગ વાળી એક મોટી બારી દ્વારા એક બહુ જ ખૂબસૂરત નેચરલ વ્યૂ નજર આવી જાય છે. ત્યાં જ દીવારો પર શાનદાર બાઉન કલર કરવામાં આવ્યો છે જે દેખાવમાં બહુ જ ખૂબસૂરત લાગી આવે છે. કપલ એ પોતાના લિવિંગ રૂમને એક લાકડા ના કેબિનેટ દ્વારા સજાવ્યું છે જે તેમની કીમતી સો- પીસ કલેક્શન અને મિંટ ગ્રીન મખમલી સોફા થી સજાવેલ છે. આની સાથે જ ત્યાં ફ્લોરલ પ્રિંટેડ કુશન પણ રાખેલા નજર આવે છે અને થોડી જૂની તસ્વીરો છે જે ઘરને જીવંત બનાવાનું કામ કરી રહી છે.
બિપાશા અને કરણ એ પોતાના ઘરને એવી રીતે બનાવ્યું છે કે જે બહુ જ ખૂબસૂરત અને પોજીટીવ વાઈબ્સ આપે છે. પોતાના બેડરૂમ ને આ કપલ એ માટી જેવા બ્રાઉન કલર થી પેન્ટ કરાવ્યુ છે જે શક્તિ અને ઉર્જાની ભાવના રજૂ કરે છે. લાકડાનું ફર્શ અને બ્રાઉન કલર ના દરવાજા તેમના આરામદાયક સ્પેસમાં એક થોડો અલગ ટચ રજૂ કરે છે. જોકે તેમના બેડરૂમ ના સેંટર ઓફ અટેન્શન માં મોટી એવી વોર્ડરોબ છે જેના પર ગોલ્ડન શઇન છે. બિપાશા અને કરણ ના લગ્ન ને લગભગ 6 વર્ષ થઈ ગ્યાં છે. અને ત્યાર બાદ તેઓ માતા પિતા બન્યા છે.
અને તેમની દરેક પોસમાં તેમના માતા પિતા બનવાની ખુશી સ્પસ્ત જોવા અમલી જતી હોય છે. હવે તેમણે પોતાની દીકરી દેવી નું સ્વાગત કર્યું છે ત્યારથી જ તેઓ તેના માતા પિતા તરીકેના કર્તવ્ય ને પૂરા કરવામાં વ્યસ્ત થઈ ગ્યાં છે. તેમણે એવી માટે એક ડ્રીમી નર્સરી બનાવી છે જેમાં તે દરેક વસ્તુ જોવા મલે છે જે એક બાળક ને જરૂરિયાત હોય. તેમણે ન્યુટરલ કલર ને પસંદ કરતાં દીવાલો ને સમુદ્ર થીમ વાળી ડિઝાઈન થી બહુ જ સુંદર રૂપ આપ્યું છે. દેવીની નર્સરી માં એક લાકડાનું ઘોડિયું પણ છે જે ગુલાબી ગાદલાં, પ્રિંટેડ તકીયા, ચમકીલા પરદા અને સ્ટાર થી સજાવેલ છે.
આ જ રૂમમાં દેવી નો સામાન રાખવા માટે થોડા કેબિનેટ પણ છે. બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર બંને ફિટનેસ પ્રત્યે જાગૃત ગણાય છે આથી કોઈ દિવસ ભૂલ્યા વગર તે વર્કઆઉટ કરતાં હોય છે. આથી તેમના ઘરમાં એક મોટી અગાશી વાળો બગીચો જોવા મળી આવે છે જે બગીચા ને છોડ થી સાજવામાં આવ્યો છે. જ્યાં એકાંત અને છાયા બંને જ મળી જાય છે. આના સિવાય અગાશી પર લાંબા લાકડા ની એક પેનલ બિપાશા અને કરણ ને કન્ફર્ટેબલ વાતાવરણ દેવાનું કામ પણ કરે છે. તમને જણાવી દઈએ કે કરણ સિંહ ગ્રોવર એક સારા અભિનેતા હોવાની સાથે સાથે એક પેંટર પણ છે. જે સોશિયલ મીડિયા પર ઘણીવાર પોતાની કળા ના ખૂબસૂરત નમુનાઓ પોતાના ફેંસ ને બતાવતા રહેતા હોય છે