Entertainment

બૉલીવુડ અભિનેતા પંકજ ત્રિપાઠી ના પિતાનું થયું 99 વર્ષની આયુમાં અવસાન….ૐ શાંતિ

Spread the love

અભિનેતા પંકજ ત્રિપાઠી પોતાના જીવન ના સૌથી મુશ્કિલ સમય માથી  પસાર થઈ રહ્યા છે કેમકે તેમના પિતા પંડિત બનારસ તિવારી નું આજે એટ્લે 21 ઓગસ્ટ 2023 ના રોજ અવસાન થઈ ગયું છે. અભિનેતા બિહારના ગોપાલગંજ માં અંતિમ સંસ્કાર કરવા માટે પહેલા જ પોતાના ગામ જવા માટે રવાના થઇ  ગ્યાં છે. પંકજ ત્રિપાઠી ના પિતા એ પોતાના ગામમાં અંતિમ સ્વાસ લીધા હતા જ્યાં તેઓ પોતાની પત્ની સાથે રહેતા હતા .

જ્યારે અભિનેતા પંકજ ત્રિપાઠી પોતાની પત્ની અને દીકરી ની સાથે મૂંબઈમાં રહેતા હતા. આ ચોકાવનારી ખબર એ સમયે આવી કે જ્યારે પંકજ ત્રિપાઠી તેમની ફિલ્મ ‘ OMG 2 ‘ ની સફળતાનો આનદ લઈ રહ્યા હતા. પંકજ ત્રિપાઠી ના પિતા પંડિત બનારસ તિવારી એ 99 વર્ષ સુધી એક સ્વસ્થ જીવન વ્યતીત કર્યું હતું. પરિવારના આધિકારીક બ્યાન ની સાથે અભિનેતા એ પિતાના અવસાન ની પુષ્ટિ કરી છે.

બયાનમાં કહેવામા આવ્યું છે કે ભારી મન સાથે આ પુષ્ટિ કરવી પડી રહી છે કે પંકજ ત્રિપાઠી ના પિતા પંડિત બનારસ તિવારી હવે રહ્યા નથી. તેમણે 99 વર્ષનું સ્વાસ્થ્ય જીવન જીવયુ છે. તેમના અંતિમ સંસ્કાર આજે નજીકના લોકોની વચ્ચે કરવામાં આવશે. પંકજ ત્રિપાઠી હાલમાં તો પોતાના ગામ ગોપાલગંજ જય રહ્યા છે. પંકજ ત્રિપાઠી એક સામાન્ય બેકગ્રાઉંડ થી આવે છે અને તેમના પિતા એક ખેડૂત હતા. તે ઉતર બિહારના ગોપાલગંજ ના ગામના નિવાસી હતા.’ હિંદુસ્તાન ટાઈમ્સ ‘ ની સાથે એક રૂબરૂ મુલાકાત માં પંકજ ત્રિપાઠી એ એક વાર ખુલાસો કર્યો હતો કે તેમના પિતા ઇચ્છતા હતા

કે તેઓ ડોક્ટર બને કેમકે તેમના ગામના લોકો માત્ર બે વ્યવસાયં વિષે જ જાણતા હતાએક ઇંજિનિયર અને એક ડોક્ટર . આજ ઇન્ટરવ્યૂમાં આગળ અભિનેતા એ જણાવ્યુ કે તેમના પિતા તેમના સપનાના સપોર્ટ સિસ્ટમ હતા. જોકે તેમની એકમાત્ર ચિંતા એ હતી કે શું તે પોતાની રોજી રોટી મેળવી શકશે. અભિનેતાએ તેમણે કહ્યું હતું કે જો તેઓ દિલ્લી જશે તો તેમણે સરકારી નોકરી પણ મળી શકે છે. અને આથી તેમના પરિવારને ભરોસો મળ્યો હતો. દિલચસ્પ વાત એ છે કે પંકજ ત્રિપાઠી એ દિલ્લી ના મશહૂર’ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ‘ માં એક્ટિંગ શીખી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *