India

આ યુવકે બાઈક ખરીદવા લગાવી એવી તરકીબ કે વિડીયો જોઈને તમે પણ ચોકી જાસો! સપનું પૂરું કરવા માટે.

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલના સમય માં વાહન આપણા જીવનનું અભિન્ન ભાગ બની ગયું છે તેવામાં જો વાત આજના યુવા વર્ગ વિશે કરીએ તો તેમની ઇચ્છા બાઈક અને તેમાં પણ સ્પોર્ટ્સ બાઈક ખરીદવાની વધુ હોઈ છે. પરંતુ આપણે સૌ જાણીએ છિએ કે કોઈ પણ વાહન ખરીદવુ વર્તમાન સમય માં સહેલું નથી કારણ કે હાલમાં વાહનો એટલા મોંઘા થઈ ગયા છે કે તેની કિંમત જાણી ને જ આપણે ચોકી જઈએ છિએ આ વાતથી આપણે સૌ પરિચિત છિએ.

પરંતુ કહેવાય છે કે સપનું જોનાર લોકોની ઇચ્છા ક્યારે પણ અધૂરી રહેતી નથી વ્યક્તિ જો કોઈ વસ્તુ કરવાનું નક્કી કરીલે તો તેને કોઈ રોકી શકતું નથી હાલમાં આવોજ એક ઉમદા બનાવ સામે આવ્યો છે કે જેને જાણીને તમે હેરાન રહી જાસો તો ચાલો આપણે આ અનોખા બનાવ વિશે જાણીએ.

મળતી માહિતી અનુસાર આ ઘટના તામિલનાડુ ના સાલેમ ની છે અહીંના એક યુવાને અનોખી રીતે પોતાના સપનો ની બાઈક ખરીદી છે. આ યુવક નું નામ વી બુબાથી છે કે જેણે બુંદ બુંદ ભરતા સાગર ની કહેવત ને સાચી સાબિત કરી છે અને સાપનો ની બાઈક ખરીદવા માટે રોજ પૈસા એકઠા કર્યા. આ યુવકે સતત 3 વર્ષ કરતા વધુ સમય માં રોજ રૂપિયા ના સિક્કા એકઠા કરતો.

તે નોટ ના બદલા માં પણ સિક્કા ભેગા કરી તેનો સંગ્રહ કરતો તેની ઇચ્છા બજાજ ની ડોમિનાર 400 ખરીદવાની હતી તેને ત્રણ વર્ષ પહેલા આ બાઈક ખરીદવા નો વિચાર આવ્યો ત્યારે બાઈક ની કિંમત 2 લાખ હતી પરંતુ આટલા પૈસા તેની પાસે ના હતા માટે તેણે રોજ પૈસા એકઠા કરવાનું શરૂ કર્યું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે ઘણા રૂપિયા એકઠા થઈ ગયા છે અને હવે જો બાઈક ખરિદવી હોઈ તો તેની ઓન રોડ કિંમત 2.6 લાખ રૂપિયા છે.

માટે તેણે પૈસા ગણયા બાદ શો રૂમ ગયો અને સિક્કા ધરી બાઈક ખરિદવા જણાવ્યું શરૂઆત માં તો શો રૂમ ના મેનેજરે ના કહી પરન્તુ યુવક ની ઇચ્છા જોઈને મેનેજર માની ગયા તેમના જણાવ્યા અનુસાર આ સિક્કા ઓ ગણવા માટે આશરે 10 કલાક નો સમય થયો અને આખરે યુવક ને ડ્રિમ બાઈક મળી જણાવી દઈએ કે ચાર વર્ષ પહેલા બુબાથી એક કોમ્પુટર ઓપરેટર તરીકે કામ કરતો હતો અને ત્રણ વર્ષથી તેણે પોતાની યૂટ્યૂબ ચેનલ ખોલી છે.

https://www.facebook.com/watch/?v=539590874420707

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *