મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી પોતાના જીવનમાં અનેક લોકો સાથે સંબંધ બનાવે છે. આ તમામ સંબંધો પૈકી સૌથી મહત્વનો જો કોઈ સંબંધ હોઈ તો તે ભાઈ બહેનનો છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે બહેન નાની હોઈ કે મોટી તે સતત પોતાના ભાઈની સારસંભાળ લેવામાં જ વ્યસ્ત રહે છે. તેવી જ રીતે દરેક ભાઈની ઈચ્છા પોતાની બહેન ખુશ રહે અને તેને કોઈ પણ પરેશાની ન આવે તેવી જ રહે છે. આ માટે તે પોતાની બંને હંમેશા ખુશ રાખવાનો પ્રયત્ન કરતો હોઈ છે. હાલ આવો જ એક વિડિઓ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિને અન્ય પાસેથી મળેલ ભેટ ઘણી પસંદ હોઈ છે. તેવામાં જો ભેટ ગમતી વસ્તુ અંગે મળે તો ખુશીઓમાં વધુ વધારો થાય છે. આપણે અહીં જે વિડિઓ અંગે વાત કરવાની છે તે વિડિઓ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઇ ચુકીયો છે. અને લોકો આ વિડિઓ ને વધુ ને વધુ જોવા માટે પસંદ કરે છે. આ વિડિઓમાં ભાઈ બહેનનો અતૂટ પ્રેમના પણ જોવા મળે છે કે કઈ રીતે એક ભાઈ લગ્ન સમયે પોતાની બહેનને ખુશ કરે છે.
મિત્રો જો વાત આ વાયરલ વિડિઓ અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે આ વિડિઓ એક લગ્નનો છે કે જ્યાં લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થઇ ગઈ છે. અને દંપતી સ્ટેજ પર ઉભું છે. તેવામાં કન્યા નો ભાઈ અચાનક સ્ટેજ પર ચડી જાય છે. તેની પાસે એક બોક્સ હોઈ છે. તે બોક્સ આ ભાઈ પોતાની બહેન માટે લાવ્યો હોઈ છે. જે બાદ ભાઈ આ બોક્સ બહેનને આપે છે. જે બાદ ભાઈ તરફથી મળેલ ભેટ જોઈને કન્યા ઘણી ખુશ થઇ જાય છે. આ સમયે તેના હાવભાવ જોવા જેવા હોઈ છે. ખરે ખરે આ ભાઈ પોતાની બહેન માટે તેને મનપસંદ ફોન આપે છે. વિડિઓ જોયા પછી સૌ કોઈ આ ભાઈના ઘણા વખાણ કરે છે. તો ચાલો આપણે પણ આ વિડિઓ જોઈએ.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.