Entertainment

લાકડીની મદદથી આ ગાડી સવાર વ્યક્તિ નહેર પાર કરતો હતો પરંતુ વિડીયોમા જે થયું જોઈને હેરાન રહી જાસો..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો દ્વારા સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ નો ઘણો જ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે ઇન્ટરનેટની આ દુનિયામાં રોજ બ રોજ અનેક વીડિયો અને ફોટા વાયરલ થતા રહે છે ઇન્ટરનેટની દુનિયામાં અમુક વીડિયો આવતાની સાથે જ લોકોના મન પર ઊંડી છાપ છોડે છે તો અમુક વીડિયો લોકોને ઓછા પસંદ આવે છે ઇન્ટરનેટ પર વાયરલ થતા વિડીયો પૈકી અમુક વિડીયો લોકોને હેરાન કરી દે છે તો અમુક હસવા પર મજબૂર કરી દે છે.

જોકે લોકોને ઇન્ટરનેટની દુનિયામાં આવા અજીબો ગરીબ વીડિયો જોવા ઘણા પસંદ પણ આવે છે આપણે અહીં આવા જ એક વિડીયો વિશે વાત કરવાની છે કે જે હાલમાં સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે પરંતુ વીડિયો ઘણો જ હેરાન કરી મૂકે તેવો જ આ વીડિયો એક ગાડી સવારનો છે જો વાત વાયરલ થતા વિડીયો અંગે કરીએ તો જણાવી દઈએ કે વીડિયોમાં જોઇ શકાય છે કે એક નહેર જાય છે નહેરની ઉપર બે લાકડીઓ સમાન અંતરે મૂકવામાં આવી છે.

જેની એક તરફ ગાડી ઉભી છે પછી વિડીયોમાં જે નજરે પડે છે તે આશ્ચર્યચકિત કરી દે એવું હોય છે કારણ કે આ ગાડી સવારે વ્યક્તિ આ લાકડીઓ નો ઉપયોગ નહેર પાર કરવા માટે પુલની જેમ કરે છે આ વખતે ડ્રાઈવરનો જે ગાડી પર નિયંત્રણ હોય છે તે ઘણો જ પ્રભાવિત કરે એવો હોય છે કારણ કે જો ડ્રાઈવર જરા પણ ચૂક કરેત તો તેની ગાડી નીચે પડી શકે તેમ હોત પરંતુ ડ્રાઇવર સફળતાપૂર્વક એક કિનારેથી બીજા કિનારે જાય છે અને લોકોને હેરાન કરી દે છે.

જો વાત આ વિડીયો અંગે કરીએ તો જણાવી દઈએ કે આ વિડીયો RPG એન્ટરપ્રાઇઝના ચેરમેન હર્ષ ગોયંકા સેર કર્યો છે આ સમયે તેમણે લખ્યું કે “ જીવનના દરેક માર્ગમાં એક પુલ હોય છે સફર સફળતાપૂર્વક પાર કરવાની છે. જો તમારી પાસે યોગ્ય ટાયર હોય , તો તમારે ડરવા જેવું કઈ નથી ”

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *