Entertainment

કરીનાએ જાહેર કરી વ્યથાકે હવે તાકાત રહી નથી ત્રીજીવાર માં બનવા પર સૈફેને કહ્યું હવે રાહ નથી જોવાતી

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે બોલિવૂડની લોકપ્રિયતા દેશમાં જોવા મળે છે લોકોને હિન્દી ફિલ્મ જગત અને તેના કલાકારો ઘણાં જ પસંદ આવે છે લોકો જેટલો પ્રેમ હિન્દી ફિલ્મોને આપી છે એટલો જ પ્રેમ કલાકારોને પણ આપે છે માટે દરેક વ્યક્તિની ઈચ્છા પોતાના પસંદગીના કલાકાર વિશે વધુ માહિતી એકત્ર કરવાની હોય છે આપણે અહીં એવા બે કલાકાર વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં ઘણા ચર્ચામાં છે.

ચાલો આપણે આ બાબત પર વધુ માહિતી મેળવી આપણે અહીં સેફ અલી ખાન અને કરિના કપૂર ખાન વિશે વાત કરવાની છે આપણે સૌ આ બંને કલાકારો થી પરિચિત છીએ સેફ અલી ખાન પટૌડી પરિવારમાંથી આવે છે તેમણે બોલિવૂડમાં અનેક હિટ ફિલ્મો આપીને પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે તેના કારણે આજે તેમની લોકપ્રિયતા દેશ વિદેશમાં જોવા મળે છે આજના સમયમાં તેઓ ધનવાન કલાકારોની યાદીમાં પણ સમાયેલા છે

તેમની પાસે પૈસાની કોઇ કમી નથી તેઓ ઘણું જ આલિશાન અને વૈભવી જીવન જીવે છે જ્યારે વાત કરીના કપૂર વિશે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે તેમણે બોલિવૂડ પર ઘણા દર્શકો સુધી રાજ કર્યું અને પોતાના આગવા અંદાજ અને ખૂબસૂરતીને કારણે તથા પોતાની એક્ટિંગના દમ પર લોકોના દિલમાં એક વિશેષ ઓળખ બનાવી છે

જણાવી દઈએ કે કરીના કપૂર ઉંમરમાં સેફલીખાન કે ઘણી નાની છે છતાં પણ તેઓ સેફલીખાન ના બીજા પત્ની બન્યા છે સેફ અલી ખાન અને કરીના કપૂર બે બાળકોના માતા-પિતા છે જ્યારે સેફલી ખાન ની પહેલી પત્ની નું નામ અમૃતા સિંગ છે કે તેમનાથી પણ તેમને બે સંતાનો હતા સેફ અલી ખાન અને સંતાનોની સંખ્યા અત્યાર સુધીમાં ચાર છે જ્યારે આ કપલ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે તો ચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ

જણાવી દઈએ કે કરીના કપૂર થોડા જ વર્ષોમાં સૈફના બે બાળકોની માતા બની છે. હાલના સમયમાં કરીના કપૂરને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે, જે એ છે કે કરીના કપૂર ફરી એકવાર એટલે કે ત્રીજી વખત માતા બની શકે છે, કારણ કે હાલમાં જ કરીના કપૂરની એક એવી તસવીર સામે આવી છે જેમાં તેણી બેબી બમ્પ દેખાય છે. કરીના કપૂરની આ તસવીર જોયા પછી લોકોએ મજાક ઉડાવતા કહ્યું કે સૈફ અલી ખાન હવે અટકવાનું નામ નથી લેલેતો

કરીના કપૂર તેના ફિલ્મના જીવનને લીધે નથી, પરંતુ તેના અંગત જીવનને લીધે, હેડલાઇન્સમાં રહ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે કરિના કપૂર ફરીથી માતા બની શકે છે. તમારે યાદ રાખવું જ જોઈએ કે કરિના કપૂરે તેના પતિ સૈફ વિશે એક નિવેદન આપ્યું હતું, તેણીએ કહ્યું હતું કે બે બાળકોની માતા બન્યા પછી, તે પહેલાં તેની તંદુરસ્તી રહી નથી, જેથી સેર થતું કરિના કપૂરની તસવીરનો અર્થ એ હોઈ શકે કે કરીના પણ કપૂર નથી બેબી-બમ્પ પરંતુ તેની નબળી તંદુરસ્તી દૃશ્યમાન છે. તેથી ત્યાં બંને વસ્તુઓની સંભાવના છે અને વાસ્તવિક સત્ય શું છે, તે ફક્ત કરીના કપૂર અને સૈફ અલી ખાનને જ કહી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *