કોઈ પણ મહિલાનો સ્વભાવ જાણવા સમજવા માટે ચાણક્ય ની આ વાત જાણી લેવી જોઈએ….

મહિલાઓ એ ઈશ્વર દ્વારા બનાવેલી એવી રચના છે કે જે કેહવામાં આવે છે કે જેને જ ખુદ ઈશ્વર હજી સુધી નથી સમજી શક્યા. કોઈ પણ મહિલા ક્યારે શું કરી જાય એ કોઈ નથી જાણી શકતું. કોઈ સાદો વ્યક્તિ હોય કે કોઈ સમજદાર વ્યક્તિ હોય કોઈ માટે મહિલાઓને પૂરેપૂરી સમજવી ખુબ મુશ્કેલ છે. આચર્ય ચાણક્ય પણ કહીને ગયા છે કે, કોઈ મહીલાને જોઈ ને અંદાજો નથીલગાવી શકતો કે તે મહિલા સુખમાં છે કે દુઃખમાં.

મહિલાઓ ને શારીરિક રૂપમાં કમજોર માનવાનમાં આવે છે પરંતુ તેવો વેચારિક અને ભાવાત્મક રીતે ખુબ મજબૂત હોય છે. જેનાથી તેના સ્વભાવને સમજવો ખુબ મુશ્કેલ થઈ જાય છે. ચાણક્ય નીતિ શાસ્ત્રમાં મહિલાઓની અમુક ટેવો વિશે જણાવ્યું છે જેના દ્વારા આપણે કોઇ પણ મહિલાનો સ્વભાવ સમજી શકાય છે.

જે પણ મહિલા ઈશ્વર પ્રત્યે બોવ જ આસ્થા રાખતી હોય તે મહિલા જીવનમાં કોઈ પણ વખત કોઈ મુશ્કેલીઓ થી ડરતી નથી.તેવોનું મન બોવ જ શાંત અને એકાગ્ર હોય છે. તે મહિલાએ તેનો લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પૂરી મેહનત કરે છે. આસપાસ ના લોકો દ્વારા કેહવામાં આવેલી વાતો અને લોકો ની હાર જીતથી તેને કોઈ ફેર પડતો નથી. તે પોતાના ઈશ્વરને સહારો માનીને ફક્ત તેના જિંદગી અને પોતાના લક્ષ્ય વિશે જ વિચારે છે.તેણે સરળતાથી કોઈ પણ દુઃખ વિચલિત કરી શકતું નથી.

નીતિશાસ્ત્ર અનુસાર મહિલાઓ માટે મહેનતુ હોવું ખુબ જરૂરી હોય છે. તેની પર પોતાના લક્ષ્યની સાથો સાથ પરિવાર ની જવાબદારી પણ હોય છે. એવામાં જો મહિલો કામ પ્રતિ આળસ દેખાડે ,તે નાતો ઘરને સંભાળી શકે નાતો એના લક્ષ્યને હાસંલ કરી શકે.સફળતા પામવામાટે તેણે ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. મહિલાઓને સમાજમાં વધુ સમ્માન પણ નથી મળતો.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *