‘માટલા ઉપર માટલું’ ફેમ ના બાળ કલાકાર જીગર ઠાકોર ના પિતા નું અણધાર્યું મોત થતા જીગર ઠાકોર દુઃખ ના દરિયા મા ગરકાવ,,
આપણા ગુજરાત મા અનેક ડાયરા ના કલાકારો અને અનેક ગાયક કલાકારો ખુબ જ પ્રખ્યાત છે. ઘણા બધા ગાયક કલાલારો વિદેશ મા જઈ ને પણ કાર્યક્રમો આપતા હોય છે. ગુજરાત ના એક બાળ કલાકાર એટલે જીગર ઠાકોર. જીગર ઠાકોર પોતે બાળ કલાકાર હોવા છતાં આજે ગુજરાત મા પોતાનું એક મોટું નામ ધરાવતા કલાકાર બની ચુક્યા છે.
પરંતુ આ બાળ કલાકાર માથે આજે દુખો નો પહાડ તૂટી પડ્યો છે. જીગર ઠાકોર ના પરિવાર માથે આજે ખુબ મોટી મુસીબત આવી પડી છે. સમાચારો ના માધ્યમ થી જાણવા મળ્યું કે, આ બાળ કલાકાર ના પિતા સોરપજી અનુપમજી ઠાકોર નું અચાનક નાની ઉમર મા મૃત્યુ નીપજી ગયું છે. જીગર ઠાકોર ના પિતા નું મૃત્યુ શા કારણે થયું તે હજુ સુધી જાણવા મળ્યું નથી.
જીગર ઠાકોર ના પિતા સોરાપજી ઠાકોર ના મોત ને લઇ ને ગુજરાત ના અનેક કલાકારો મા દુખો નો માહોલ છવાય ચુક્યો છે. જીગર ઠાકોર ની વાત કરીએ તો જીગર ઠાકોર નો એક વિડીયો વાયરલ થયો હતો ત્યારે એક સંગીતકાર ની નજર તેના પર પડતા તેને ગીત ગાવાનો મોકો મળ્યો હતો. જીગર ઠાકોર નું એક ગીત ખાસ પ્રખ્યાત છે તે છે માટલા ઉપર માટલું. આ ગીત જીગર ઠાકોરે દેવ પગલી સાથે કર્યું હતું ત્યાર થી તે ગુજરાત મા ખુબ જ પ્રખ્યાત થઇ ચુક્યા છે.
જીગર ઠાકોર ને આજે અનેક ગીતો ગાવાની ઓફર મળતી જ રહે છે. અને તેણે હાલ મા એક કાર ખરીદી ને પરિવાર નું સપનું પૂરું કર્યું છે. એવા મા તેમના પિતા નું અચાનક મોત થઇ જતા પરિવાર અને જીગર ઠાકોર ખુબ જ દુખી અવસ્થા મા જોવા મળે છે. લોકો ને જીગર ઠાકોર ના ગીતો ખુબ જ પસંદ આવતા હોય છે. અને તેના ચાહકો ની સંખ્યા પણ હજારો મા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!