Entertainment

CID ઈન્સ્પેક્ટર દયાની પત્ની એવી ગજબની સુંદરતા ધરાવે છે કે તેની ગ્લેમરસ સ્ટાઈલ જોઈને તમે નજર નહિ હટાવી શકો…..જુઓ હોટ તસવીરો

સોની ટીવી પર પ્રસારિત થતી સિરિયલ CID હાલમાં એયરોફ થઈ ગઈ છે પરંતુ આ સિરિયલમાં જોવા માલ્ટા કલાકારો અકજે પણ તેમના ફેંસ ની વચ્ચે બહુ જ ફેમસ છે અને આ કલાકારો ની જબરદસ્ત એક્ટિંગ ના કારણે આજે પણ લોકો CID ના કલાકારો ને પોતાના દિલમાં રાખેલા જોવા મલી આવે છે.વાસ્તમાં આ કલાકારો એ અન્ય ઘણી ટીવી સિરિયલ અને ફિલ્મો માં પણ કામ કર્યું છે.

પરંતુ આ સીઆઇડી સિરિયલમાં જો સૌથી વધુ પોપ્યુલર કોઈ બન્યું હોય તો એ બીજું કોઈ નૈ પરંતુ દરવાજા તોડ ઈન્સ્પેકટર દયા છે. જી હ આમ તો આ સિરિયલ ના દરેક કલાકારો ને આજે લોકો તેમના રિયલ નામ કરતાં તેમના કેરેક્ટર ના નામથી જ ઓળખે છે અને એમાનું એક નામ દયા નું પણ જોવા મલી આવે છે.CID માં ઈન્સ્પેકર દયા નો કિરદાર નિભાવનાર અભિનેતા દયાનંદ શેટ્ટી હતા,

જોકે તેમણે પોતાની દમદાર એક્ટિંગ ના કારણે લોકોના દિલમાં પોતાની એક સારી એવી જગ્યા બનાવી લીધી હતી જે આજે પણ તેમના કિરદારના કારણે ઓળખાય છે. અભિનેતા દયાનંદ શેટ્ટી નો જન્મ 11 ડિસેમ્બર 1969 ના રોજ કર્ણાટક રાજી ના ઉદદ્દુપિ જિલ્લા ના કટાપટી ગામની અંદર થયો હતો. તેમના પિતાનું નામ ચંદ્ર પ્રકાશ શેટ્ટી અને માતાનું નામ ઉમા શેટ્ટી છે. આના સિવાય તેમની બે બહેનો પણ છે જેમનું નામ નૈના અને સંધ્યા છે.

દયા એ બાંદ્રા ના મશહૂર રિંજવી કોલેજ થી બીકોમ કર્યું, જો વાત તેમના લગ્ન ની કરવામાં આવે તો તેમણે સ્મિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે અને તેમની એક દીકરી પણ છે જેનું નામ વિવા શેટ્ટી છે. દયા ની પત્ની લાઇમલાઇટ થી દૂર રહેવાનુ જ પસંદ કરે છે. પરંતુ જ્યારે વાત તેમની ખૂબસૂરતી ની આવે છે તો તે બૉલીવુડ ની મોટી મોટી હિરોઈન ને પણ પાછળ મૂકવાની શમતા ધરાવે છે.

અભિનેતા દયાનંદ ઘણા વાસર પર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પત્ની અને દીકરી ની ફોટો શેર કરતાં રહે છે. આ દરમિયાન સ્મિતા ની ખૂબસૂરતી જોઈને તેમના ફેંસ તેમણે ફિલ્મો માં કામ કરવાની સલાહ આપે છે પરંતુ તે પોતાના પરિવારની સાથે જ સમય વ્યતીત કરવાનું પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *