India

શગુન ના રૂપિયા લેવા બાબતે બે પરિવાર વચ્ચે થઈ ગયો મોટો ડખો ! બે મહિલા ઓ એવી ઝગડી પડી કે જોઈને, જુઓ વિડીયો.

Spread the love

આપણા ભારતમાં આપણા ઘરમાં રહેતા દાદા-દાદી અને નાના-નાની પ્રત્યે નાના બાળકોને ખૂબ લગાવ હોય છે. જ્યારે પણ બાળકો અથવા મોટા દાદા દાદી ને મળતા હોય છે ત્યારે નાના બાળકો પ્રત્યે દાદા દાદી અનોખો પ્રેમ જોવા મળતો હોય છે. આપણા ભારતમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈ બહારગામ જતું હોય અથવા કોઈ પ્રવાસ ઉપર જતું હોય અથવા એવી કોઈ પણ જગ્યાએ જતા હોય કે જ્યાં તેઓને લાંબા સમય સુધી રોકાવાનું હોય ત્યારે,

આપણા ઘરના વડીલો તેને અમુક શકુનના રૂપિયા આપતા હોય છે અને આવી પરંપરા આપણા ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે. હાલમાં એક એવો જ વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેને પહેલી નજરે જોતા એમ લાગે કે આ લોકો એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા છે. પરંતુ હકીકત કંઈક અલગ જોવા મળે છે. વાયરલ વીડિયોની વાત કરવામાં આવે તો વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે તેમ મોટી ઉંમરના બે લોકો કોઈના ઘરેથી પાછા ફરી રહ્યા છે.

આથી ઘરના કોઈ એક સભ્યને મોટી રકમ હાથમાં આપે છે. પરંતુ તે મહિલા પૈસા લેવાની ના પાડે છે અને આ બાબતે જાણે કે તેઓ એકબીજા સાથે લડી રહ્યા હોય તેવા દ્રશ્ય જોવા મળે છે. પરંતુ હકીકત કંઈક અલગ જોવા મળે છે. આથી સોશિયલ મીડિયામાં આ વીડિયોને જોતા પ્રથમ નજરે એમ લાગે કે આ વિડીયો ઝગડાને લગતો છે પરંતુ હકીકત જોઈને લોકો આ આ વિડીયોના વખાણ કરી રહ્યા છે.

ભારતમાં ચાલી આવતી આવી પરંપરા ના પણ વખાણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકોએ જોઈ લીધો છે. આ વીડિયોને ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલો છે. લોકો આ વીડિયોમાં અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આમ આવી પરમ્પરા જોઈ ને આપણને પણ ગર્વ થતું હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *