તમે જેઠાલાલ ને અંગ્રેજી બોલતા સાંભળ્યા છે ? જેઠાલાલ નું અંગ્રેજી સાંભળીને ને મગજ હલી જશે……જુવો વિડીયો

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મનોરંજન દરેક વ્યક્તિ માટે કેટલું જરૂરી છે તેમાં પણ હલના તણાવવાળી જીવન શૈલી માં દરેક લોકો કોમેડી ને વધુ પસંદ કરે છે આવા વીડિઓ ને કાર્યક્રમો જોઇને લોકો પોતાના દુખ દર્દ ભૂલીને મન મુકીને ખડ ખડાટ હસવા લાગે છે તેમાં પણ કોમેડીની વાત કરીએ તો આપણા સૌના મનમાં સૌથી પહેલું નામ “ તારક મહેતા કા ઉલટા ચશ્માં “ નું જ આવે છે.

આપણે સૌ જાણીએ છીએ કે આ કાર્યક્રમ છેલ્લા લગભગ તેર થી ચવુંદ વરસોથી લોકોના મોઢા પર આનંદ લાવવાનું કામ કરે છે. આ કાર્યક્રમ ના ચાહકો દેશ વિદેશ માં ફેલાયેલા છે અને તેમની સંખ્યા લાખો અને કરોડોમાં છે. આ કાર્યક્રમ ને હાલ દરેક લોકો જુએ અને પસંદ કરે છે અને પોતના ઘરના સભ્ય તરીકે તેના બનાવો અંગે વાતો પણ કરે છે.

આટલા વર્ષો થી આ કાર્યક્રમ લોકો ને હસાવવાનું કામ કરે છે જેના કારણે તેના દરેક કલાકારો લોકોમાં ઘણા જ લોક પ્રિય બની રહ્યા છે. તેમાં પણ જો વાત આ કાર્યક્રમ ના લીડ કલાકારો અંગે કરીએ તો દયા બહેન અને જેઠાલાલ જેવી રમુજ લગભગ ક્યાય પણ જોવા મળશે નહિ. તેમાં પણ જો વાત જેઠા લાલ વિશે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે આ પાત્ર દિલીપ જોશી સર ભજવે છે. તેમણે આ પાત્ર ભજવતા પહેલા ઘણી જ મહેનત અને સંઘર્ષ કર્યો છે.

જોકે હાલના સમય માં તેમનો ઘણો જ બહોળો ચાહત વર્ગ છે. જો વાત તેમના કિરદાર અંગે કરીએ તો આ કાર્યક્રમ માં તેઓ એક કુશળ વેપારી તરીકે પાત્ર ભજવે છે. પરંતુ જ્યાં વાત અંગ્રજી ની આવે છે ત્યાં તેમને થોડી મુશ્કેલ સર્જાઈ છે. તેમ છતાં તેઓ એટલું બેફામ અંગ્રેજી બોલે છે કે જેના કારણે સામે વાળો વ્યક્તિ વિચારમાં મુકાઈ જાઈ છે. આ કાર્યક્રમ માં તેમનું પાત્ર એક દયાળુ પરંતુ ઘણી જ રમુજી દર્શાવવામાં આવ્યું છે પોતાની અવનવી કામગીરી દ્વારા પોતે અન્ય ના મજા લે છે તો ઘણી વાર તેઓ પોતે પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આજે અમે અહી તમારા માટે જેઠાલાલ નો એક અંગ્રેજી બોલતો વીડિઓ શોધીને લાવ્યા છીએ કે જેને જોયા પછી તમે પણ પેટ પકડીને ખડખડી પડશો. તો ચાલો આપણે આ વીડિઓ નો આનંદ લઈએ.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *