કોમેડી કવિન ‘ભારતીસિંહે’ તેના પુત્ર નું મોઢું બતાવતા ફેન્સ માટે ખુબ જ સુંદર વિડીયો શેર કર્યો…જુઓ વિડીયો.
ભારત ના લોકો માં પોતાની અલગ ઓળખ બનાવી ચુકેલી ભારત ની કોમેડી કવિન ભારતીસિંહ આજે લોકો ને ખુબ જ મનોરંજન પૂરું પાડે છે. તે આજના સમય માં દરેક ભારતીય લોકો ની પ્રિય એવી કોમેડી કલાકાર છે. ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લીમ્બાચીયા બંને ખુબ જ રસપ્રદ રીતે લોકો નું મનોરંજન કરતા હોય છે. થોડા સમય પહેલા જ ભારતીસિંહે તેના બાળક ને જન્મ આપ્યો હતો. પરંતુ ઘણા મહિના વીત્યા છતાં તેના પુત્ર નો ફોટો બતાવ્યો ન હતો.
ભારતી એ 3-એપ્રિલ 2022 ના રોજ પોતાના પુત્ર નું ઘરે સ્વાગત કર્યું હતું. હર્ષ લીમ્બાચીયા તેના પુત્ર ને પ્રેમ થી ગોલા કહીને બોલાવે છે. પરંતુ તેનું સાચું નામ લક્ષ છે. હાલ ભારતી અને તેના પતિ એ તેના પુત્ર ની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જન્મ સમયે તેના પુત્ર ના ફોટા બતાવ્યા હતા પરંતુ આજ સુધી તેનું મોઢું બતાવા દીધું ન હતું.
ઘણા સમય થી પુત્ર નું મોઢું ફેન્સ ને ન બતાવ્યા બાદ હવે ભારતી એ તેના યુ ટ્યુબ ચેનલ માં પતિ સાથે તેના પુત્ર ” લક્ષ ” નો સુંદર વિડીયો શેર કરીને મુકેલો છે. આ વિડીયો તેના ફેન્સ ને ખુબ જ પસંદ આવી રહ્યો છે. જેમાં તેના પુત્ર નું મોઢું પણ જોવા મળે છે. તેના ફેન્સ ને ભારતી ના પુત્ર નો ફોટા ખુબ જ પસંદ આવી રહ્યા છે….જુઓ વિડીયો.
ભારતી અને હર્ષ ની યુ ટ્યુબ ચેનલ લાઈફ ઓફ લીંમ્બાચીયા પર શેર કરેલો છે. ભારતી તેના પુત્ર નો રૂમ પણ બતાવે છે આ સાથે જ તેના પુત્ર નું મોઢું પણ બતાવે છે. ભારતી અને હર્ષ નો પુત્ર લાલા અને સફેદ કપડાં માં ખુબ જ સુંદર લાગી રહ્યો છે. આ વિડીયો શેર કરતા કેપશન માં લખ્યું છે કે, મુહ દિખાય…
આ વિડીયો માં ફેન્સ તેના પુત્ર માટે ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. બને પોતાના પુત્ર સાથે મસ્તી કરતા જોવા મળે છે. ભારતી અને હર્ષ ના લગ્ન ની વાત કરી એ તો બંને એ વર્ષ 2017 માં લગ્ન કર્યા હતા. બને ની ખતરા ખતરા ખતરા નામનો કોમેડી શો ખુબ જ પ્રસિદ્ધ છે. બને તેમાં સાથે જોવા મળે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.